Falguni Dost 2 years ago

બસ આટલી જ વાત છે😊

Dhara K Bhalsod 2 years ago

Wah dost Kya baat heee

Falguni Dost 2 years ago

વાહ ભાઈ

Vicky 2 years ago

ચા નો કેસરી રંગ .. અને ગાલ નો તે રંગ રાતો... શરમ નાં તે શેરડો અને... હોઠે રંગ રતુંબડો... 👌✍️

Falguni Dost 2 years ago

વાહ ભાઈ..

Parmar Mayur 2 years ago

એક ઉકળીને રંગમાં આવે અને એક તડપી ને રંગમાં આવે છે, ચા અને ચાહ નો નશો જ એવો દોસ્ત બંને રગેરગમાં આવે છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now