કોણે કહ્યું હું સમજદાર છું?
શબ્દોથી મારા હું વજનદાર છું.
સ્વભાવનાં કોઈ ખૂણે હશે ક્યાંક અછત,
પણ લાગણીથી હૃદયે ભરાવદાર છું.
કોણે કહ્યું હું સમજદાર છું?
-@nugami💙

Gujarati Shayri by Tr.Anita Patel : 111967282

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now