ટહૂકી કોયલ આંબાડાળે
મંજરી મ્હોરે આમ્રકુંજે
વિદાય લીધી પાનખરે
વસંત ખીલી પર્ણે પર્ણે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111967421

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now