ફરી એકવાર તને ખોવાનું થયું,
મળ્યા હતા જાણે કદી ના દૂર થશું .
આશ તને જોવાની હતી સદાયે,
સમીર, તારા વિના તો કેમ જીવાશે ?
ના હાથની રેખામાં, નથી નસીબમાં,
છતાં કેમ મળ્યા જુદા થવા માટે.
- Mir

Gujarati Shayri by Mir : 111967440

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now