જીવનમાં આગળ વધવા માટે
ચાલવું જરૂરી છે,
પરંતુ
દરેક પગલું ભરતા પહેલાં
આગળનું વિચારવું...
એ એનાથી પણ
વધારે જરૂરી છે.
- Shailesh Joshi

Gujarati Quotes by Shailesh Joshi : 111970145

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now