અડધી જીંદગી તો
ખાલી એ સમજવામાં
વહી જાય છે કે,
આપણું કામ તો
આપણે જાતે જ
કરવું પડે છે.
- Shailesh Joshi

Gujarati Quotes by Shailesh Joshi : 111970520

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now