લાગણી ની માગણી સામે,
ઝૂકી જાઉં છું ફોરમ,
અને જો એક નિર્ણય લઈ લઉં ને,
તો પત્થર બની જતાં યે મને,
વાર નથી લાગતી.....
શુભ રાત્રી ❤️
- Mrs Farida Desar foram

Gujarati Shayri by Mrs Farida Desar foram : 111971020

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now