Shefali 2 years ago

વાહ કમલેશ જી

Kamlesh 2 years ago

રંગાઈ ગયું એક વાર પ્રિતના રંગે કમલ એને કાયમ ધૂળેલી... ભલે એ હોય કે ન હોય સંગે...💞💞

Sonalpatadia darpan 2 years ago

તેને કહ્યું હું રંગાયો તારામાં, પણ નહીં રાખી શકું તને મારામાં.. ખરેખર અફસોસ રહે..

Shefali 2 years ago

વાહ.. શું વાત કહી!!

Niya 2 years ago

રાહ જોતી રહી હું એને રંગવાની , ને એ રંગાઈ ગયો કોઈ બીજાના રંગે …

Kamini Shah 2 years ago

ખુશી એ વાત નીપણ છે પ્રીતના રંગે રંગાઈ ગયા….

SADIKOT MUFADDAL 《Mötäbhäï 》 2 years ago

શાયદ દરેક ના જીવન મા ઈચ્છા અધુરી રેહતી હશે.

Shefali 2 years ago

વાહ મયુર

ધબકાર... 2 years ago

ચાહી હતી જેને સંગ રાખી શક્યો નહીં.

Parmar Mayur 2 years ago

હાથની મુઠ્ઠીમાં આજે પાછો ગુલાલ પકડીને રાખ્યો છે. વિશ્વાસ અડગ છે કે ગમતો ચહેરો આજે પાસે આવશે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now