🙏🙏કોઈ તમને ગેરસમજથી ખોટાં સમજે છે તો તેની 'ગેરસમજ' દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ.

પરંતુ તે વ્યકિતની માનસિકતા જ તમને ખોટાં પાડવાની હોય તો પછી તેવી વ્યકિતને "ખુલાસા" આપવા વ્યર્થ છે.🦚🦚

- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111975349

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now