દરેક મા-બાપ પોતાના સંતાનો માટે ખુબજ ચિંતાઓ કરતા હોય છે, અને કરવી પણ જોઈએ, પરંતુ
સામે સંતાનોને પણ...
એક ચિંતા તો રાખવી જ જોઈએ કે,
ભલે અમારા મા-બાપ આખી જિંદગી "અમારા માટે" ચિંતાઓ કરે, પરંતુ
અમારા મા-બાપની એકપણ ચિંતા,
"અમારા લીધે" ન હોવી જોઈએ.
- Shailesh Joshi