દરેક વ્યક્તિએ પોતાના મા-બાપની સેવા કરવી જ જોઈએ. મા-બાપને દુઃખ આપનાર સંતાન જીવનમાં દુઃખ જ ભોગવે છે અને એમને રાજી રાખનારને સુખ મળે છે. છતાં પણ ઘણા પરિવારોમાં એવું જોવા મળે છે કે દીકરા-દીકરીઓ વિદેશ વસવાટ કરવા માટે મા-બાપને તરછોડી દે છે. ત્યારે એવો પ્રશ્ન થાય છે કે મા-બાપને દુઃખ આપ્યા બાદ પણ પોતાનું જીવન સુખ-સમૃદ્ધિથી કેવી રીતે જીવે છે? આ વાતમાં આટલી અસમાનતા કેમ?

Watch here: https://youtu.be/D61G5BBOXJA

#relationshiptips #relationshipadvice #relationships #trending #DadaBhagwanFoundation

Gujarati Whatsapp-Status by Dada Bhagwan : 112022855

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now