Life should be lived in such a way that we feel like coming to embrace God. It is our demand that we go to meet God. It is an emotional feeling that God comes here.
🌹🌹🌹🙏🏿🌹🌹🌹
જીવન એવું જીવવું જોઈએ કે ભગવાનને ભેટવા આવવાનું મન થાય.આપણે ભગવાનને મળવા જઈએ તે તો આપણી માગણી છે.અહીં ભગવાન આવે તે તો ભાવનાત્મક લાગણી છે.
- વાત્સલ્ય