હું જે ઈચ્છું છું, જે રીતે ઈચ્છું છું ?
શું એ વ્યાજબી છે ?
જો આનો જવાબ "હા" છે ?
તો સમય, કુદરત, મા-બાપ અને ઈશ્વરના આશીર્વાદ આ બધું જ મને સાથ આપશે,
ને જો આનો જવાબ "ના" છે, તો....
અફસોસ, પીડા, અને અસહ્ય દુઃખ સાથેની એકલતા
જીવનભર મારો પીછો નહીં છોડે.
- Shailesh Joshi