🙏🙏जो अन्य व्यक्ति के दुःख, दर्द को 'सुनता'है और समझता है,
उसकी 'प्रार्थना' ईश्वर भी 'सुनता' है।🦚🦚

Hindi Good Morning by Parmar Mayur : 112030841
Parmar Mayur 4 months ago

હા, તમારી વાત સાચી છે અને કદાચ ના સાંભળે તો પણ સારું કામ કરવામાં શું વાંધો છે.

Shefali 4 months ago

ક્યારેક તો સાંભળે જ એમ... આ જન્મે નહીં તો પછી ગમે ત્યારે

Shefali 4 months ago

ક્યારેક તો સાંભળે જ એમ... આ જન્મે નહીં તો પછી ગમે ત્યારે

Shefali 4 months ago

ક્યારેક તો સાંભળે જ એમ... આ જન્મે નહીં તો પછી ગમે ત્યારે

Shefali 4 months ago

ક્યારેક તો સાંભળે જ એમ... આ જન્મે નહીં તો પછી ગમે ત્યારે

Parmar Mayur 4 months ago

કેમ ક્યારેક તો

Shefali 4 months ago

હા ક્યારેક તો..

Parmar Mayur 4 months ago

જે છે જ નહીં તેવું તમે કહો છો તે સાંભળે છે પરંતુ તે લાગણીમાં કે ગુસ્સામાં પોતાનો નિર્ણય લેતો નથી, તે મનુષ્યના કર્મો મુજબ નિર્ણય લે છે વહેલાં કે મોડાં જ્યારે તેનો યથાયોગ્ય સમય આવે છે ત્યારે તે સાંભળે જ છે. બીજું કે તે હોય કે ના હોય પરંતુ હકારાત્મક બાબતો કરવાથી આપણે આનંદ અને ખુશી મળે છે તો તે કરવું જ જોઈએ.

N¡k¡t@ 4 months ago

Jo hota hi nhi voh kese sunega???yadi hota toh galat log itna na fudkte...nahi apradh hone dete..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now