આપણે પોતાના જીવનમાં કે આસપાસ બનાવો બનતા જોઈએ છીએ કે બે ભાઈઓ વચ્ચે મિલકતની વહેંચણીમાં એક ભાઈ બધું પચાવી જાય અને બીજાને ઓછું મળે. પછી બીજો ભાઈ ન્યાય ખોળે, છેવટે કોર્ટનો આશરો લે અને સુપ્રીમ કોર્ટ સુધી ઝઘડે. ન્યાય તો ન મળે, પણ બંને ભાઈઓ દુઃખી દુઃખી થતા જાય. એવું પણ જોવા મળે કે નિર્દોષ વ્યક્તિ જેલ ભોગવે છે, જ્યારે ગુનેગાર વ્યક્તિ મોજ કરે છે. ત્યારે આપણને મનમાં થાય કે આમાં ન્યાય શું રહ્યો? ભગવાનની ન્યાયની ભાષા શું છે? : https://dbf.adalaj.org/C65wTSmd

#selfhelp #spirituality #justice #DadaBhagwanFoundation

Gujarati Thought by Dada Bhagwan : 112033867

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now