બીજુ નોરતું
ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા
વર્ષો સુધી કઠોર,નિરાહાર અને
ત્યાગપૂર્ણ તપસ્યા કરી......
શ્વેત વસ્ત્ર ધારણ કરી
હસ્તે જપમાળાને પવિત્ર કમંડળ ધરી
ત્યાગ,સંયમ,સદાચાર ને વૈરાગ્યની
દેવી માં બ્રહ્મચારિણી.......
પૂજા આરાધના થાય માતની બીજા નોરતે
શાંતિ,ધૈર્યને એકાગ્રતા વધે માના આશિષથી...
જય માં બ્રહ્મચારિણી