પ્રેમ સંબંધ...કાંઈ દુનિયાને બતાવવા માટે ન હોય...!
એ તો નિભાવવાનો હોય...
દિલથી...અંતરની ઉર્મિઓથી...
હૃદયના નાજુક તાંતણાથી...
ખાલી " પોતાના " કહેવાથી કોઈ....
આપણું ન બની શકે...
એ તો દિલથી અપનાવવાથી જ સંબંધ બને છે...ટકે છે..
વિશ્વાસની મજબૂત દોર જ તેને બાંધી રાખે છે...
હા...પણ એ બંને તરફથી હોવું જરૂરી છે...
દોર ના બંને છેડા મજબૂત હાથમાં હોવા જરૂરી છે...