જીવનમાં સૌથી વધારે મહત્વનું છે માનસિક રીતે સુખી હોવું, શરીરથી તંદુરસ્ત રહેવું અને પોતાનાં પરિવારના ખુશીનોનું કારણ બનવું....
આમ જોવા જઈએ તો જીવન ખૂબ ટૂંકું છે, એટલે જે પણ સમય મળે એ પોતાનાં લોકો જોડે વિતાવવો.. અસલી ખુશી તો ભાઈ "offline" જ મળશે, "online" જે મળે છે એ ભ્રમ છે..