સફળતા એ હર કોઈ વ્યક્તિને પ્રિય હોય છે. સફળ વ્યક્તિ પાછળ લાખો લોકોના સાથ અને સહકાર હોય છે. કારણ કે તે સફળ હોય છે પરંતુ જે લોકો જીવનમાં અસફળ થઈ જાય છે અથવા તો નિષ્ફળ હોય છે જેમને ખરેખર સાથ અને સહકારની જરૂર હોય છે તેવા લોકો માટે કોઈએ જ નથી હોતું એ આ વર્તમાન સમયની કડવી પણ સત્ય વાસ્તવિકતા છે.