બીજો વ્યક્તિ આપણું અહિત ત્યારે જ કરી શકે,
કે જ્યારે આપણે લોભ, મોહ, લાલચ, અહમમાં આવી કોઈ એવું કામ કર્યું હોય, કે પછી ન બોલવા જેવું કંઈ બોલી નાંખ્યું હોય, અથવા તો આપણે વધારે પડતાં બેદરકાર રહેતા હોઈએ, કાંતો સામેની વ્યક્તિને બરાબર ઓળખ્યા પાળખ્યા વિના જ, એની ઉપર જરૂર કરતા વધારે ભરોસો કર્યો હોય.