Gujarati Quote in Poem by Deep Datt

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એમ ક્યાં અડકાય એવી હોય છે,
વેદનાઓ લાહ્ય જેવી હોય છે.
ક્યાં કહુ છું રોકાય જા અહીં હવે,
એ પણ ક્યાં વહેલી જાય તેવી હોય છે.
બસ એટલી કમાલ કરતા આવડે છે,
વેદનાને વહાલ કરતા આવડે છે.
છતાં ભીંજાય આંખો જો આપની,
અમોના હોઠને રૂમાલ કરતાં આવડે છે.
વેદનાને વહાલ.

Gujarati Poem by Deep Datt : 112040352

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now