જીવનમાં સુખ અને શાંતિ ન હોય તો
બાકી કશું કરતાં પહેલાં,
એ કેમ નથી ? એનું સાચું કારણ શોધવું,
આમ કરવાથી આપણને,
આગળ શું કરવું જોઈએ ?
એનો સાચો ખ્યાલ તો આવશે જ,
ને સાથે-સાથે, ન માત્ર સુખની પ્રાપ્તિ થશે,
એની સાથે-સાથે, એ સુખ,
સાચો આનંદ પણ આપશે,
ને પછી ધીરે-ધીરે
એ આનંદ સ્થાઈ પણ થવા લાગશે.
- Shailesh Joshi