🌸 *🌹 આજનો સુવિચાર 🌹*
💫 *“બિન્દાસ હસતા રહો, શાનો ગમ છે? જીવનમાં ચિંતા કોને ઓછી છે? સારું કે ખરાબ એ તો મનનો ભ્રમ છે, કારણ કે જીવનનું નામ જ ક્યારેક ખુશી તો ક્યારેક ગમ છે!”* 😊
✨ *જીવનમાં સુખ અને દુઃખ આવતાં-જતાં રહે છે, પરંતુ ચહેરા પરનું સ્મિત અને મનમાં સકારાત્મક વિચારો હંમેશાં જાળવી રાખવા જોઈએ.* ❤️
🌷 *હસતા રહો, ખુશ રહો અને દરેક દિવસને આનંદથી જીવો!* 🌷
*શુભ સવાર* 🥀📿