દિવાળી બગડવાના કારણો
1 - આખું વર્ષ ખરીદ શક્તિ કરતા, ઇચ્છા શક્તિ પર વધારે ધ્યાન હોવું.
2 - મોંઘવારી, અને કમાણી વિશેના
વર્ષોના અનુભવમાંથી બોધપાઠ ન લેવો.
3 - અમુક અપવાદને બાદ કરતાં, દિવાળીના બે પાંચ દિવસ હાથ થોડો ભીંસમાં હોવાનું મુખ્ય કારણ, કે
બાકીના 360 દિવસ,
કમાવવા, બચાવવા, અને ખર્ચ કરવામાં રાખીલી બેદરકારી.
🙏જાગ્યા ત્યારથી સવાર સમજી,
જો આપણે ભલે થોડો થોડો,
પરંતુ બદલાવ કરતા રહીશું,
તો દિવાળી તહેવારના દિવસોની જેમ, આખા વર્ષ દરમિયાન બીજા પણ ઘણા બધા દિવસો આપણા ઘર પરિવાર માટે આવશે, જે દિવસોમાં આપણને દિવાળી જેટલી જ ખુશી મળશે✍️