આપણને આપણી જીંદગીમાં, કે પછી જીંદગીથી,
જે જે ફરિયાદો છે, એને ઓછી કરવી હોય, કે પછી
કાયમી ધોરણે એનો ઉકેલ લાવવો હોય, તો
સૌથી પહેલો હાથવગો ઉપાય એકજ છે કે,
અન્યોને ફરિયાદ કરવાનું છોડી દેવું, અને
બહારનું વાતાવરણ, કે વ્યક્તિઓને બદલવા પર અપાતો સમય અને શક્તિ,
પોતાનો સ્વભાવ બદલવા,
કે સુધારવા માટે વાપરવાનું શરૂ કરી દેવું.
- Shailesh Joshi