આજે મોટાભાગના પરિવારોમાં,
ઘરના જરૂરી ખર્ચાઓની બરોબર,
કે પછી, એનાથી પણ વધારે ખર્ચ
મહદઅંશે બિન જરૂરી થતો હોય છે,
અને એ પણ
ઘડી બે ઘડીની ભ્રામક ખુશીઓ પાછળ,
કદાચ જો એજ ખર્ચ પર
થોડો સમય માટે કાપ મૂકવામાં આવે
તો, કદાચ
એજ બચેલો પૈસો,
આપણી આર્થિક સધ્ધરતા,
આપણા સુખ, અને
ઘરની શાંતિનું
સાચું કારણ પણ બની શકે છે.