જીંદગીમા રસ ભર્યો,
કયો રસ? ઓળખનો રસ,
પોતાને નથી ઓળખ્યો,
નથી એ જાણ્યો,
બીજાને ઓળખવા ઈચ્છે છે,
એને તું છોડી દે,
સ્વને ઓળખવા બાથ ભીડ,
ઉણપ હોય એવુ ના જ બને,
એને ઓળખીને સારી બનાવ,
સમય તારી સાથે છે,
પ્રયત્ન તારે કરવાનો છે અને તું કરીશ,
જીવન રસમય બનશે..
મનોજ નાવડીયા