અડાલજની વાવ (રૂડાબાઈની વાવ) એ ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં આવેલી એક અદ્ભુત સ્થાપત્યકલાનો નમૂનો છે, જેનું બાંધકામ ૧૫મી સદીના અંતમાં (લગભગ૧૪૯૮-૯૯)અડાલજની વાવ રૂડાબાઈ એ બંધાવી હતી. તેઓ વીર સિંહ વાઘેલા ની પત્ની હતા. આ વાવ હિંદુ સ્થાપત્યકળાના સમન્વય માટે જાણીતી છે.