એક યંગ ગર્લ દોડતી દોડતી સીડી પરથી નીચે ઉતરી રહી હતી. અને પાછળથી તેના પિતા અરુણભાઈ કહેતા હતા વેદિતા બેટા બહુ દોડાદોડ કરીશ નહિ. પડી જઈશ તો લાગી જશે. વેદિતા - સીડી પરથી ઉતરી અને અરુણ પાસે આવે છે. શુ ડેડ તમે પણ કેટલા ડરપોક છો મને કંઈ જ ન થાય મને આ બધી આદત છે. અરુણ - મને ખબર છે કે તને આ બધી બાબતની આદત છે પણ મને તારી ચિંતા થાય છે એટલે બીજું કંઈ જ નહિ બેટા. વેદિતા - ડેડ હવે થોડીવાર કામની વાત કરીએ? અરુણ - ઓકે. વેદિતા - ઓફિસમાં આજે શુક્લા ગ્રુપ સાથે મિટિંગ છે. તેનું પ્રેઝન્ટેશન મેં તૈયાર કર્યું છે તે તમને ચેક કરી લેજો.
NICE TO MEET YOU - 1
પ્રકરણ - 1 એક યંગ ગર્લ દોડતી દોડતી સીડી પરથી નીચે ઉતરી રહી હતી. અને પાછળથી તેના પિતા અરુણભાઈ હતા વેદિતા બેટા બહુ દોડાદોડ કરીશ નહિ. પડી જઈશ તો લાગી જશે. વેદિતા - સીડી પરથી ઉતરી અને અરુણ પાસે આવે છે. શુ ડેડ તમે પણ કેટલા ડરપોક છો મને કંઈ જ ન થાય મને આ બધી આદત છે. અરુણ - મને ખબર છે કે તને આ બધી બાબતની આદત છે પણ મને તારી ચિંતા થાય છે એટલે બીજું કંઈ જ નહિ બેટા. વેદિતા - ડેડ હવે થોડીવાર કામની વાત કરીએ? અરુણ - ઓકે. વેદિતા - ઓફિસમાં આજે ...Read More
NICE TO MEET YOU - 2
પ્રકરણ - 2 ( ગયા અંકથી આગળ ) વેદિતા અને અરુણ ઓફિસમાં આવે છે. અને બધા સ્ટાફ મેમ્બર્સ ચેમ્બરમાં ચેર પરથી ઉભા થાય છે. 'ગુડ મોર્નિંગ મેમ ગુડ મોર્નિંગ સર'.વેદિતા - વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. અરુણ - ગુડ મોર્નિંગ ટુ યુ વેદિતા - મેનેજર મીટીંગનું તમામ અરેન્જમેન્ટ રેડી છે ને? મેનેજર - યસ મેમ એવરીથીંગ ઈઝ રેડી. વેદિતા - સોં ચાલો મિટિંગ હોલમાં મિસ્ટર આહુજા હમણાં થોડીવારમાં પહોંચતા જ હશે. મેનેજર - ઓકે મેમ અરુણ - વેદિતા બેટા તું ટેન્શન શુ કામ લે છે? બધું જ ઠીક ...Read More
NICE TO MEET YOU - 3
( ગયા અંકથી આગળ ) સવાર પડે છે. વેદિતા બેડ પર સૂતી હોય અને અરુણ પોતાની અને વેદિતા માટે ચા બનાવીને લાવે છે.અરુણ - વેદિતા ઉઠીજા બેટા સવાર થઈ ગયું. ચાલ જલ્દી ઉઠીજા હું તારી અને મારી માટે ગરમ ચા નાસ્તો લઈ આવ્યો છું. પછી ઓફિસે પણ જવાનુ છે ને બેટા. ચાલ પછી અરુણ વેદિતાને ઉભી કરે છે.વેદિતા - પાછી સુઈ જાય છે. ડેડ તમને તો ખબર છે ને કે કાલે ઓફિસમાં મિટિંગ હતી એટલે મેં તેની ...Read More