એક સફર - ચા થી કોફી સુધી

(1)
  • 1k
  • 0
  • 310

એ ભાઈ.... થોડી વધારે ઉકાળ‌ જે‌ હાં....... આહા હાં.... શિયાળાની ગુલાબી ઠંડી માં ચા પીવા ની મજા જ કંઈક ઔર હોય છે. પ્રેમ અને પૂર્વી દરરોજ સવારે મોર્નિંગ વોક કરી ને ચંપક ની ચા પીવા માટે બેસતા અને પોતાના દીલ ની વાતો કરતાં... ‌ * * * * * "બેટા નાસ્તો તો કરતો જા... બધું રેડી જ છે, સવાર સવારમાં આમ ભુખ્યા પેટે કામ પર ન જવાય..." કાર્તિક ની મમ્મી એ કાર્તિક ને કહ્યું. " મમ્મી, આજ એક અગત્યની મીટીંગ છે, ટાઇમ પર જવું પડશે; હું ત્યાં નાસ્તો કરી લઈશ." કાર્તિકે ઉતાવળ માં જવાબ આપ્યો.

1

એક સફર - ચા થી કોફી સુધી - ભાગ 1

એ ભાઈ.... થોડી વધારે ઉકાળ‌ જે‌ હાં.......આહા હાં.... શિયાળાની ગુલાબી ઠંડી માં ચા પીવા ની મજા જ કંઈક ઔર છે.પ્રેમ અને પૂર્વી દરરોજ સવારે મોર્નિંગ વોક કરી ને ચંપક ની ચા પીવા માટે બેસતા અને પોતાના દીલ ની વાતો કરતાં... ‌ * * * * * "બેટા નાસ્તો તો કરતો જા... બધું રેડી જ છે, સવાર સવારમાં આમ ભુખ્યા પેટે કામ પર ન જવાય..." કાર્તિક ની મમ્મી એ કાર્તિક ને કહ્યું. " મમ્મી, ...Read More