Spyder - એક જાળ

(4)
  • 2.1k
  • 0
  • 714

વર્ષો સુધી મંદિરમાં માનતાઓ માન્યા પછી, પ્રાર્થનાઓ, વ્રત, યાત્રાઓ કર્યા પછી આખરે શાહ પરિવારના ઘરે પારણું બંધાયું. કીર્તિકુમાર શાહ અને ઊર્મિલાબહેન શાહ માટે એ દિવસ જીવનનો સૌથી મોટો તહેવાર હતો. દિકરી આવ્યા પછીના વર્ષો સુધી સંતાનની રાહ જોતા બાંધ્યા સ્વપ્નો આજે પુર્ણ થયા. “આ ભગવાને અંતે આપણી પ્રાર્થના સ્વીકારી અને આપણી ઈચ્છા પૂરી કરી છે… આપણને જે જોઈએ એ ભગવાને આપી દીધું,” કીર્તિકુમાર ઉર્મિલાને કાંધે હાથ મુકી બોલ્યા. રોહિત શાહ જે ઘરના લાડકો , પરિવારની આંખોનો તારો. લાડ-પ્રેમમાં ઉછેર્યો, દરેક ઈચ્છા પૂરી કરાઈ – મોંઘા ગેજેટ્સ, branded કપડાં, pocket money અને બીજું બધું જ જે જોઈતું હતું તે એ જ સમયે મળ્યું.

1

Spyder - એક જાળ - ભાગ 1

પ્રારંભવર્ષો સુધી મંદિરમાં માનતાઓ માન્યા પછી, પ્રાર્થનાઓ, વ્રત, યાત્રાઓ કર્યા પછી આખરે શાહ પરિવારના ઘરે પારણું બંધાયું.કીર્તિકુમાર શાહ અને શાહ માટે એ દિવસ જીવનનો સૌથી મોટો તહેવાર હતો.દિકરી આવ્યા પછીના વર્ષો સુધી સંતાનની રાહ જોતા બાંધ્યા સ્વપ્નો આજે પુર્ણ થયા.“આ ભગવાને અંતે આપણી પ્રાર્થના સ્વીકારી અને આપણી ઈચ્છા પૂરી કરી છે… આપણને જે જોઈએ એ ભગવાને આપી દીધું,” કીર્તિકુમાર ઉર્મિલાને કાંધે હાથ મુકી બોલ્યા.રોહિત શાહ જે ઘરના લાડકો , પરિવારની આંખોનો તારો.લાડ-પ્રેમમાં ઉછેર્યો, દરેક ઈચ્છા પૂરી કરાઈ – મોંઘા ગેજેટ્સ, branded કપડાં, pocket money અને બીજું બધું જ જે જોઈતું હતું તે એ જ સમયે મળ્યું.“મારા દિકરા ને દુઃખ ...Read More

2

Spyder - એક જાળ - ભાગ 2

Old friends sidelineCorridor Scene – Old friends vs new worldCollege corridor – lunch break – ભીડ, laughter, mobile screens, reels બધી તરફ માત્ર આ જ દૃશ્ય જોવા મળી રહ્યું હતું.Rohit Rocky અને Seema સાથે insta live માટે pose practice કરી રહ્યો છે.રોકી માથા ઉપર sunglass અને Seema phone angle set કરે છે.રાજ અને નિરાલી આવે છે.corridor ના દરવાજાથી Raj અને Nirali ધીરે ચાલીને આવે.Raj થોડો nervous દેખાતો હતો....Nirali ની આંખો કઈક કહેવા માગતી હતી..Raj (normal પરંતુ serious અવાજમાં)“bhai, thodi વાત કરવી છે…”Rohit annoyed look: “બોલ… fast bro, live ચળાવવાનું છે.”રોહિત ના ગેરવર્તન કરવા છતાં રાજ તેને સમજાવે છ.Raj: “ભાઈ…સાંભળ....Roky ...Read More