સાઇલેન્ટ પાર્ટનર

(2)
  • 70
  • 0
  • 212

રાત ના ૨ વાગ્યા છે, સી એમ ઓ ઓફિસ માં કામ ચાલુ છે.કેટલાલ ઓફિસર ફાઇલ લઈ ને પોતાના ટેબલ પર બેસી કમ્પ્યુટર માં કામ કરી રહ્યા છે. " હેલો વિજય " અચાનક વિજય ના પાછળ એની જોડે કામ કરતો મિત્ર રાહુલએ આવીને કહ્યું. વિજય પાછળ ફર્યા વગર જવાબ આપે છે યાર રાહુલ બસ આજનું. જવાબદારી વાળું કામ પૂરું થઈ જાય બસ પછી તારા જોડે હાય હેલો કરીશ. રાહુલ કહે છે યસ આજે તો કતલ ની રાત છે આપડા માટે . પણ કામ ની સાથે એક કપ કોફી તો થઈ જ જાય ને બસ જો ૨ તો વાગી ગયા છે હવે માત્ર ૧ કલાક પછી બધો જ ફંડ ટ્રાન્સફર થઈ જસે પછી આપણને શાંતિ જ છે. હા ચાલ કોફી ની જરૂર તો મને પણ છે વિજયે વળતો જવાબ આપ્યો . બસ આ એક હેલ્થ મિનિસ્ટ્રી ની ફાઇલ નું લાસ્ટ અપડેટ કરી ફાઇલ ક્લોજ કરી લઉં .

1

સાઇલેન્ટ પાર્ટનર - 1

રાત ના ૨ વાગ્યા છે, સી એમ ઓ ઓફિસ માં કામ ચાલુ છે.કેટલાલ ઓફિસર ફાઇલ લઈ ને પોતાના ટેબલ બેસી કમ્પ્યુટર માં કામ કરી રહ્યા છે. હેલો વિજય અચાનક વિજય ના પાછળ એની જોડે કામ કરતો મિત્ર રાહુલએ આવીને કહ્યું.વિજય પાછળ ફર્યા વગર જવાબ આપે છે યાર રાહુલ બસ આજનું. જવાબદારી વાળું કામ પૂરું થઈ જાય બસ પછી તારા જોડે હાય હેલો કરીશ.રાહુલ કહે છે યસ આજે તો કતલ ની રાત છે આપડા માટે .પણ કામ ની સાથે એક કપ કોફી તો થઈ જ જાય ને બસ જો ૨ તો વાગી ગયા છે હવે માત્ર ૧ કલાક પછી ...Read More