રાની – શહેરની એક મોર્ડન યુવતી હતી. કોલેજ પૂરી કર્યા બાદ હવે તે પોતાની ફેશન કંપની શરૂ કરવાની તૈયારી માં હતી. સોશિયલ મીડિયા માં તેનો મોટો ફેન ફોલોઈંગ હતો. તેના દિવસની શરૂઆત ઈન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરીને અને રાતનો અંત સેલ્ફી પોસ્ટ કરી ને થતો. એક સાંજ, કેફેમાં બેઠી હતી ત્યારે સ્ક્રોલ કરતાં કરતાં એક પ્રોફાઈલ નજરે પડ્યું - "હીર - જીવન નો સાચો અર્થ શોધનાર". પ્રોફાઈલ માં કોઈ સેલ્ફી નહોતી, ન તો લાઈફસ્ટાઈલ ફોટા, ત્યાં માત્ર વિચારો. "આત્મા ને જાણો તો જગત ને જાણો" "સાચી મજા શાંતિમાં છે, અવાજમાં નહીં" રાની હસી પડી -
રાહી આંખમિચોલી - 1
ભાગ ૧ : શરૂઆત રાની – શહેરની એક મોર્ડન યુવતી હતી. કોલેજ પૂરી કર્યા બાદ હવે તે પોતાની ફેશન શરૂ કરવાની તૈયારી માં હતી. સોશિયલ મીડિયા માં તેનો મોટો ફેન ફોલોઈંગ હતો. તેના દિવસની શરૂઆત ઈન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરીને અને રાતનો અંત સેલ્ફી પોસ્ટ કરી ને થતો.એક સાંજ, કેફેમાં બેઠી હતી ત્યારે સ્ક્રોલ કરતાં કરતાં એક પ્રોફાઈલ નજરે પડ્યું - "હીર - જીવન નો સાચો અર્થ શોધનાર".પ્રોફાઈલ માં કોઈ સેલ્ફી નહોતી, ન તો લાઈફસ્ટાઈલ ફોટા, ત્યાં માત્ર વિચારો."આત્મા ને જાણો તો જગત ને જાણો""સાચી મજા શાંતિમાં છે, અવાજમાં નહીં" ...Read More