અનોખી ઉડાન

(0)
  • 116
  • 0
  • 28

આસ્થા ની ઉડાન આસ્થા નાની હતી ત્યારથી જ ગાડીઓ નો બહુ શોખ હતો. બધી છોકરીઓ નાનપણમાં ઢીંગલી થી રમે પણ આસ્થા ને એ બધું કંટાળાજનક લાગે ,રસોઈ બનાવવી કે રસોઈના સાધનો તેને તેના દુશ્મન જેવા લાગે.તેવા રમકડાં થી તેને રમવું જ ગમે નહીં.આસ્થાને તો બસ ગાડીઓ થી રમવામા મજા આવે.આસ્થા નવરાશના સમયમાં જુદી જુદી ગાડીઓ સાથે રમવામાં મશગૂલ હોય.

1

અનોખી ઉડાન - 1

પ્રકરણ ૧આસ્થા ની ઉડાનઆસ્થા નાની હતી ત્યારથી જગાડીઓ નો બહુ શોખ હતો. બધી છોકરીઓ નાનપણમાં ઢીંગલી થી રમે પણ ને એ બધું કંટાળાજનક લાગે ,રસોઈ બનાવવી કે રસોઈના સાધનો તેને તેના દુશ્મન જેવા લાગે.તેવા રમકડાં થી તેને રમવું જ ગમે નહીં.આસ્થાને તો બસ ગાડીઓ થી રમવામામજા આવે.આસ્થા નવરાશના સમયમાં જુદી જુદી ગાડીઓ સાથે રમવામાં મશગૂલ હોય. નાનપણથી જ તે અલગ અલગ પ્રકારની ગાડીઓ ભેગી કરતી પણ કોઈ ને કહેતી નહીં કારણકે એન એક વાત ધ્યાને આવી હતી કે લોકો જ્યારે હોય ત્યારે આસ્થા ને કીધા કરતાં કે... છોકરીઓ તો ઢીંગલીઓ થી ને રસોડાના સાધનો થી રમે, તને વળી શું ...Read More