આઈ લાઇનર

(10)
  • 5.2k
  • 0
  • 1.6k

part -1 જોબથી ઘરે આવેને બેઠો અચાનક ફોન આવ્યો આજે ખૂબ લેટ થઈ ગયું હતું , ફોન ઉપાડવાની ઇચ્છાના થઇ નંબર પણ અજાણ હતો, ફોન ટેબલ પર મૂકીને હું ફ્રેશ થવા ગયો , અને ચેન્જ કરીને સોફા પર બેસી ટીવી ચાલુ કર્યો થોડી હાશની અનુભૂતિ થઈ આખો દિવસ ક્યાં ગયો , એનો ખ્યાલ આજે નહિ પણ ક્યારે પણ નથી રેહતો આ બધા વિચારો ચાલી રહ્યા હતાને ફૉનમા પાછી રીંગ વાગી હવે થયું કે જોઈ લેવું જોઈએ , અને મૈં ઊભા થઈને કોલ રીસિવ કર્યો . હા અમિત એટલે હું પોતે....અમિત - હેલો કોણ - તમે કહ્યું તું ને હું ત્યાં આવે ગઈ છું

New Episodes : : Every Tuesday

1

આઈ લાઇનર - 1

જોબથી ઘરે આવેને બેઠો અચાનક ફોન આવ્યો આજે ખૂબ લેટ થઈ ગયું હતું , ફોન ઉપાડવાની ઇચ્છાના થઇ નંબર અજાણ હતો, ફોન ટેબલ પર મૂકીને હું ફ્રેશ થવા ગયો , અને ચેન્જ કરીને સોફા પર બેસી ટીવી ચાલુ કર્યો થોડી હાશની અનુભૂતિ થઈ આખો દિવસ ક્યાં ગયો , એનો ખ્યાલ આજે નહિ પણ ક્યારે પણ નથી રેહતો આ બધા વિચારો ચાલી રહ્યા હતાને ફૉનમા પાછી રીંગ વાગી હવે થયું કે જોઈ લેવું જોઈએ , અને મૈં ઊભા થઈને કોલ રીસિવ કર્યો . હા અમિત એટલે હું પોતે....અમિત - હેલો કોણ - તમે કહ્યું તું ને હું ત્યાં આવે ગઈ છું ...Read More

2

આઈ લાઇનર - 2

અને બસ પછી હુ , ઘર તરફ જવા નીકળ્યો વરસાદ પછીની બાઈકની સવારી આગળ કોઈ પણ મોંઘી કાર ના શકે માટીની સુગંધ એ કુદરતની ભેટ છે. જે આપ મેળે ઊંડો શ્વાસ લઈ વધુ જીવનને માણવા મજબૂર કરી દે તેમ છે.. બસ આમ વાતાવરણની મજા માણતા ઘરે તો આવે ગયો , અને બાઈકનું સ્ટેન્ડ પડતાજ વિચાર આવ્યું , કે મુંબઈ તો જવાનુજ છેને,ફ્લેટની સીડીઓ રોજ કરતા આપ મેળે થાક આપવા લાગી અને ઘરે આવે ગયો, કાલે સવારની ફ્લાઈટ છે, ને બધું પેકિંગ , બસ આ પેકિંગ નામ થી મારી મોમ યાદ આવી ગઈ , જો મોમના હોયને તો હું ક્યાંક ...Read More

3

આઈ લાઇનર - 3

હુ હજી કઈ વિચાર્યું એ પેહલા નેહાની આંખો મા જાણવાની ઉવતાડ દેખાઈ રહી હતી , અને હું એક ઊંડા સાથે ચાલુ પડી ગયોહા હા કવ છું એમાં એવું હતુંનેહા - હા કેવું હતું !..અમિત - હા એવું હતું કે ( ક્યાં થી શરૂ કરું તેનો ખ્યાલ નહતો આવી રહ્યો , જો બધુજ કહી દઈશ અને નેહા ! હમમ મારા વિશી શું વિચારશે તેનો ખ્યાલ પણ નહતો ,)અમિત - હાથોડા દિવસ પેહલાની વાત છે , જોબ થી થાકીને ઘરે આવ્યો હતો , ને અચાનક મારો ફોન પર કોલ આવ્યો પણ મેં થાકના કારણે અવોઇડ કર્યો હતો , અને પછી ઉપાડ્યોનેહા ...Read More