આ વાર્તામાં જનરલ કયાનીને એક મહત્વપૂર્ણ ફોન કોલ મળે છે, જેમાં મેજર કુફરત અલી જણાવે છે કે પીઓકેમાં હિન્દુસ્તાની ફૌજ દ્વારા મોર્ટાર હુમલો કરવામાં આવ્યો છે. ત્રણ ચોકીઓને ઉડાવી દેવામાં આવી છે, અને 14 જવાનો શહીદ થયા છે, જ્યારે ચાર અન્ય જખમી થયાં છે. જનરલ કયાની આ સમાચાર સાંભળીને ચિંતિત થાય છે અને પૂછે છે કે શું તેમના સિપાહીઓએ દુશ્મનને ઉશ્કેર્યું હતું કે નહીં. મેજર જણાવે છે કે દુશ્મન દ્વારા પહેલા ફાયરીંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ ઘટનાએ જનરલ અને તેમના કાર્યાલયમાં તાણ અને ચિંતા ઊભી કરી છે. ઓપરેશન ગોલ્ડન ઈગલ 13 by Pratik D. Goswami in Gujarati Fiction Stories 61 2.1k Downloads 6.3k Views Writen by Pratik D. Goswami Category Fiction Stories Read Full Story Download on Mobile Description પણ વિશ્વ બિરાદરીમાં જવાબ મારે આપવો પડે છે જનરલ ! મારી ચાર દિવસની ઇસ્લામિક દેશોની મુલાકાતમાં મેં જોયું કે આપણી આ નીતિ પ્રત્યે અનેક દેશોમાં અણગમો છે. હવે આપણે મજહબના નામે આવા ધંધા કરીશું તો કદાચ ઇસ્લામી દેશો આપણો બહિષ્કાર પણ કરી શકે. તમારા પગલાંથી ચીનાઓ પણ નારાજ છે. અત્યારે આપણી પાસે ચીન સિવાય બીજો કોઈ શક્તિશાળી સાથીદાર નથી એ તમે જાણો છો... એમને નારાજ કરવું આપણને ન પોસાય ! ઇકબાલ સાહેબ ! જનરલ કયાનીનો અવાજ ઊંચો થયો. વિદેશનીતિનો અમલ કરીને વિશ્વમાં પાકિસ્તાનની શાખ જાળવી રાખવાનું કામ તમારું છે, તમારી ડિપ્લોમેસીની નિષ્ફળતા પાકિસ્તાની ફૌજ પર ન ઢોળો.” “તમે દરરોજ બિનજરૂરી ફસાદ કર્યા રાખો, તો સરકાર શું કરે એના કરતાં બલુચિસ્તાનમાં શાંતિ કઈ રીતે જાળવી રાખવી એના વિશે વિચારો.. ભારત સાથે દુશ્મની આપણને મોંઘી પડી શકે છે, જનરલ !” “ પાકિસ્તાની ફૌજને ન શિખવાડો જનાબ, અમે અમારું કામ સારી રીતે કરીએ જ છીએ. ચીનને અને આપણાં બીજા મિત્રદેશોને કઈ રીતે સમજાવવા એ તમારે જોવાનું છે, જો તેમ ન કરી શકતા હોવ, તો રાજીનામુ આપી દો ! હા, રાજીનામાંથી યાદ આવ્યું કે તમારા પનામા અને સ્વિસ બેંકોના એકાઉન્ટ્સની બેહિસાબી મિલકત વિશે આજકાલ ઘણી વાતો થઇ રહી છે. એટલે જો તમે વડાપ્રધાન નહીં રહો, તો એ ગુના સંદર્ભે ખટલો ચલાવવામાં અને તમારી ધરપકડ કરવામાં પોલીસને સરળતા રહેશે એવું મારા એક વકીલ મિત્રનું માનવું છે ! જનરલ કયાની સીધી ભાષામાં, એકદમ ઠંડા અવાજે ઇકબાલ શાહીદને-પાકિસ્તાનના વડાપ્રધાનને ધમકાવી રહ્યા હતાં. Novels ઓપરેશન ગોલ્ડન ઈગલ સીમા પર રખોપું કરતી એક ફૌજી ટુકડી પર દુશ્મનોનો બર્બર આક્રમણ થાય છે. માનવતા અને કરુણતા જેવા મૂળભૂત માનવીય સિદ્ધાંતોમાં ન માનતા દુશ્મનને આખરે કડક ભાષામા... More Likes This રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 1 by મૃગતૃષ્ણા mrigtrushna" પારણું - 1 by swapnila Bhoite મારુ ઘર, મારી નિયતિ છે - 1 by Dhamak કુપ્પી - પ્રકરણ 1 by PANKAJ BHATT એક અજાણી યાત્રા - ભાગ 2 by Dr Nimesh R Kamdar બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 by Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 by Mr Gray More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories