"ક્યાં શુધી મોં ફેરવીશ...?" એ સુલતાન સિંહ દ્વારા લખાયેલું એક કથન છે, જેમાં લેખક પોતાના વિચારોને અને અનુભવોને રજૂ કરે છે. લેખક મનોવિજ્ઞાનનો વિદ્યાર્થી છે અને વાચકોથી પ્રતિભાવની અપેક્ષા રાખે છે. કથામાં, જંગલની સાંજના અંધકારમાં એક અજાણી જગ્યા વિશે વાત કરવામાં આવી છે, જ્યાં લેખકને અંધકારનો અનુભવ થાય છે. આ અંધકાર એટલો ઘાઢ છે કે જ્યાં કંઈ દિશા અને અવકાશને સમજવું મુશ્કેલ છે. લેખકને કશુંક અહેસાસ થાય છે, અને તે "ક્યાં શુધી મોં ફેરવીશ?" નો પ્રશ્ન પુછે છે, જે અંતર દ્રષ્ટિ અને આત્મવિચારોનું પ્રતિબિંબ છે. આ કથનના માધ્યમથી, લેખક જીવનના અંધકાર અને તેના અર્થો વિશે વિચારવા માટે પ્રેરણા આપે છે. Kya sudhi mo fervish...? by Sultan Singh in Gujarati Adventure Stories 7.8k 1.5k Downloads 4.5k Views Writen by Sultan Singh Category Adventure Stories Read Full Story Download on Mobile Description “ ક્યાં શુધી મોં ફેરવીશ ?” એક પ્રશ્નાર્થના સાદમાં કાન સાથે એ આવાજ વારંવાર અથડાતો હતો. અવાઝ પણ એક દમ સ્પષ્ટ હતો દુર દુર એક પ્રકાશ બિંદુ હતું પણ આગળ કઈ પણ દેખી શકવું અશક્ય. એમાય વાતાવરણ સ્તંભિત હતું કોઈ અવાઝ સંભળાતો ના હતો બસ એક સાદ થોડાક થોડાક સમયાંતરે કાન સાથે અથડાતો અને દિલની ગહેરાઈઓ સુધી ઉતારી જતો હતો. “ ક્યાં સુધી મોં ફેરવીશ ?” મારું દિલ આટલા શબ્દો સાંભળીને તડપી જતું હતું આકર્ષિત થઈને એજ સાદની પાછળ સહસા પગ ચાલવા માંડતા નીચેનો ભાગ જાણે હવે ફરી કઠણ બની રહ્યો હતો. ek rahsymayi duniya ni safar je apna dilna ane manna undanma samayeli chhe... sukh... dukh... prem... lagni... bhavnao... sapna... badhuj kadach tyathi udbhave chhe ane tyaj sami Jay chhe... avo aje kariye safar dilni duniya ane aeni gaheraio ma... give ur valuable feedback in comment box below. .. More Likes This ડુ નોટ લવ અ પ્રિન્સ! નેવર એવર! - 1 by komal એક અજાણી યાત્રા - ભાગ 1 by Dr Nimesh R Kamdar ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 1 by Bhaveshkumar K Chudasama સિંગલ મધર - ભાગ 5 by Kaushik Dave સફર માયાનગરીનો - ભાગ 1 by Tejas Rajpara નિદાન by SUNIL ANJARIA ચોરોનો ખજાનો - 68 by Kamejaliya Dipak More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories