કહાણીમાં, છેલ્લા બે મહિનાથી પડી રહેલી ગરમી બાદ વરસાદ શરૂ થાય છે, જે નવી તાજગી લાવે છે. કબીરનું હોટેલ એક વિશિષ્ટ બર્થડે પાર્ટી માટે શણગારવામાં આવ્યું છે, જ્યાં મલ્હોત્રા પરિવારના મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. કબીર પોતાનાં દીકરા પ્રિન્સની બર્થડે પાર્ટી માટે ઉત્સાહિત છે અને તે પાર્ટીનું આયોજન જોઈને ખુશ છે. મહેમાનોનું આગમન થાય છે, અને શનાયા સુંદરતાથી મહેમાનોનું સ્વાગત કરે છે. જ્યારે પ્રિન્સ સ્ટેજ પર આવે છે, ત્યારે તમામ લોકો તેની સુંદરતા પર મોહિત થઈ જતા છે. હોલમાં ઉત્સવનો માહોલ થાય છે, અને કબીર ખુશીથી ભરેલો હોય છે. બર્થડે ગીફ્ટ by Dharnee Variya in Gujarati Motivational Stories 833 1.2k Downloads 5.4k Views Writen by Dharnee Variya Category Motivational Stories Read Full Story Download on Mobile Description છેલ્લા બે મહિનાથી પડતી સખત ગરમીનો જાણે હવે અંત થવાનો હતો....સવારના ધીમા ઝરમરતા વરસાદ ના છાંટાએ રસ્તાઓની માટીને ભીંજવી દીધી....ભીના રસ્તાઓ પરના વૃક્ષો વરસાદને લીધે ધોવાઈને લીલાંછમ થઈ ગયા અને ફૂલો પર પાણીના બિંદુઓ ઉપસી આવ્યા....આખો દિવસ વરસીને હજી પણ જાણે વાદળો થાક્યા ન હતા....રાતના દસ વાગ્યા પણ આકાશ હજી કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હતું....ગર્જના કરતા વાદળો ને ચમકારા કરતી વીજળી....વરસાદ ની ફિકર કર્યા વિના રસ્તાઓ પર દોડતા વાહનો....ઠંડો સડસડતો ઉડતો ભીનો પવન.....પહેલા વરસાદ ના આ વાતાવરણ ને પળભર શાંતિથી માણવાની કોઈ પાસે ફુરસદ જ ક્યાં હતી....બધા તો એકબીજાથી આગળ વધવાની દોડ માં આ કુદરતને અને એની સુંદરતા ભૂલી જ More Likes This પાનેતર ને પાંખો - 1 by Sonal Ravliya એકાંત - 1 by Mayuri Dadal મારુ ઘર, મારી નિયતિ છે - 5 by Dhamak ચાણક્યનીતિ અમૃત સાર - ભાગ 5 by yeash shah પરંપરા કે પ્રગતિ? - 1 by Dhamak ચિત્રિકા જેના નામમાં જ ચિત્ર છે by Dhamak ગણિતગુરુ by Jagruti Vakil More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories