"સાંજનો અર્થ શું છે?"એ કોઈ અંત નથી… એ એક આવરણ છે – જ્યાં દિવસ ક્યારે ગયો, એ પણ ખબર નહીં પડે.""પ્રેમ ક્યારે તૂટ્યો, ક્યારે શરુ થયો – ક્યારે એની હાજરી મૌન બની ગઈ… ખબર નહિ.""પણ હા… મારે હવે એવું લાગતું નથી કે તું નથી."દરેક">

તુ મેરી આશિકી - 10 Thobhani pooja દ્વારા Crime Stories માં ગુજરાતી પીડીએફ

Tu Meri Aashiqui by Thobhani pooja in Gujarati Novels
અમદાવાદ શહેરનો ઓક્ટોબર મહિનો હતો. થોડી ઠંડી, થોડી ગરમી – પરંપરાગત ગુજરાતી વાતાવરણ. અમદાવાદ યુનિવર્સિટીની કેમ્પસના લાઈબ્રેરી પાસે એક સાવ શાંત કોણું હતુ...