અનહદ-લાગણી છે કે માત્ર...??? (ભાગ-2) MEET JOSHI દ્વારા Love Stories માં ગુજરાતી પીડીએફ

Anhad by MEET JOSHI in Gujarati Novels
મોબાઈલની સ્ક્રીન પર ઝબકતી નોટિફિકેશન લાઈટ રાતના અંધકારમાં રૂમને આછો પ્રકાશ આપી રહી હતી. દીવાલ પર લટકાવેલી ઘડિયાળનો કાંટો બાર વટાવીને એક પર પહોંચી ગયો...