Mannbhed kari gai in Gujarati Poems by Jigar Rangrej books and stories PDF | મનભેદ કરી ગઈ...

Featured Books
  • સૂર્યકવચ

    ​સૂર્યકવચ: કેદીનું સત્ય – તપાસનો નાટ્યાત્મક વળાંક​પ્રકરણ ૧:...

  • ટેલિપોર્ટેશન - 1

    ટેલિપોર્ટેશન: પહેલું સંકટ​આરવની ગાથા (Aarav Ni Gatha)​પાત્ર...

  • એકાંત - 56

    કુલદીપ અને ગીતા એમનાં ઘરેથી ભાગી ગયાં હતાં. ગીતાનાં પપ્પાએ એ...

  • MH 370- 23

    23. દરિયાઈ વંટોળમાંફરીથી કોઈ સીટી વાગી અને હવે તો કેટલાંયે સ...

  • સ્વપ્નની સાંકળ - 1

    અધ્યાય ૧: સ્વપ્નની સાંકળ​રતનગઢ.​સામાન્ય રીતે શાંત ગણાતા આ શહ...

Categories
Share

મનભેદ કરી ગઈ...

શા માટે મારા આ હૃદય સમાન કારાગૃહ માં તુ ખુદ ને "કેદ" કરી ગઈ....???
તુ તો મારી જોડે બસ આમ અમથે અમથું જ "મનભેદ" કરી ગઈ.... 

ચાલતુ હતુ મારું આ જીવન સરળ ક , ખ, ગ માં,
શા માટે તુ એને જટિલ "A to Z" કરી ગઈ....???
તું તો મારી જોડે બસ આમ અમથે અમથું જ "મનભેદ" કરી ગઈ....

જીવતો હતો "રંગરેજ" એની મસ્ત રંગીન દુનિયા માં,
શા માટે તુ એને કોરું કટ "સફેદ" કરી ગઈ....???

એવી તે શું ખોટ હતી મારા પ્રેમ માં,
કે મને Remove કરી ને તુ બીજા કોઈ ને "ADD" કરી ગઈ....
"સખી" તુ તો મારી જોડે બસ આમ અમથે અમથું જ "મનભેદ" કરી ગઈ....

~ જીગર રંગરેજ