The Author Tanu Kadri Follow Current Read Learn to live - 3 - પરિસ્થિતિને અનુરૂપ. . . By Tanu Kadri Gujarati Human Science Share Facebook Twitter Whatsapp Featured Books Bound by Love - 1 “Aditi, go and try this one!”“I think it’ll look amazing on... Triangle Ufo Abduction Triangle UFO Incident It was a cool autumn night in 1997 whe... FROM AUTUMN TO SPRING - 1 It was fall, September 2018 — the beginning of the second se... Split Personality - 113 Split Personality A romantic, paranormal and psychological t... Love Story in English My love you are my shining starI’ll love you till’ I dieI ho... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Tanu Kadri in Gujarati Human Science Total Episodes : 5 Share Learn to live - 3 - પરિસ્થિતિને અનુરૂપ. . . (68) 1.9k 5.3k શું તમને ખબર છે કે દેડકા ને ઠંડા પાણી માં નાખવામાં આવે અને ત્યાર પછી એ પાણી ને ગરમ કરવામાં આવે છે તો દેડકો ધીરી ધીરી પાણીનાં તાપમાન ની સાથે સાથે પોતાના શરીરનાં તાપમાન ને પણ વધારે છે અને વધતા તાપમાન સાથે શરીરનાં તાપમાન ને એડજેસ્ટ કરી લે છે જેથી ઉકળતા પાણીમાં પણ દેડકો જીવતો રહે છે. પરતું એક સમય એવું આવે છે કે દેડકો પોતાના શરીરનાં તાપમાનને એડજેસ્ટ કરી શકતો નથી ત્યારે એ પાણી ની બહાર આવવાની કોકીશ કરે છે પરતું બહાર આવી શકતું નથી અને દેડકો મારી જાય છે. આપણને એવું લાગે છે કે દેડકો ગરમ પાણી ને લીધે મારી ગયો, એવું નથી પરતું પાણી ની બહાર ન નીકળીશાવાને લીધે દેડકો મારી જાય છે. જો દેડકો શરૂઆતમના પાની ની બહાર આવવાની કોશીશ કરતો તો એ સહેલાઇથી બહાર આવી શકતો. પરતું એ એની બધી શક્તિ પાણીનાં તાપમાન ને અનુરૂપ થવામાં ખર્ચી નાખે છે. મનુષ્યમાં પણ એવું જ છે અલગ અલગ પરિસ્થિતિઓ નું સામનું કરવું પડે છે વધતા તાપમાન સાથે શરીરનાં તાપમાન ને એડજેસ્ટ કરી લે છે જેથી ઉકળતા પાણીમાં પણ દેડકો જીવતો રહે છે. પરતું એક સમય એવું આવે છે કે દેડકો પોતાના શરીરનાં તાપમાનને એડજેસ્ટ કરી શકતો નથી ત્યારે એ પાણી ની બહાર આવવાની કોકીશ કરે છે પરતું બહાર આવી શકતું નથી અને દેડકો મરી જાય છે. આપણને એવું લાગે છે કે દેડકો ગરમ પાણી ને લીધે મારી ગયો, એવું નથી પરતું પાણી ની બહાર ન નીકળીશાવાને લીધે દેડકો મારી જાય છે. જો દેડકો શરૂઆતમના પાણી ની બહાર આવવાની કોશીશ કરતો તો એ સહેલાઇથી બહાર આવી શકતો. પરતું એ એની બધી શક્તિ પાણીનાં તાપમાન ને અનુરૂપ થવામાં ખર્ચી નાખે છે અને અંતે મરી જાય છે. આપને પણ એવું જ છે પરિસ્થિતિના પ્રમાણે એડજેસ્ટ કરવું પડે પરતું આપણને એ ખબર નથી પડતી કે ક્યારે એ પરિસ્થિતિ સાથે સમાધાન કરવું અને ક્યારે એ પરિસ્થિતિ માંથી બહાર નીકળી જવું. સૌ પ્રથમ તો એ નક્કી હોવું જોઈએ કે જે પરિસ્થિતિમાં છીએ એ ની સાથે એડજેસ્ટ કરવું કે પછી એમાંથી બહાર નીકળી જવું. જેમ કે એક વ્યક્તિ છે જેની બાંધી આવક હોવાથી મહિનાનાં અંતે એને ખુબજ તકલીફ પડતી હોય તો હવે એ વ્યક્તિ જેની બાંધી આવક હોવાથી હંમેશા મહિનાનાં અંતે તકલીફ પડતી હોય એ એની તકલીફ આપતી પરિસ્થિતિ ગાંઠ વાળી દે અને વિચારે કે આ તો રહેવાનું જ છે કેમ કે આવક મર્યાદિત હોવાથી મહિના નાં અંતે થોડીક તકલીફ પડશે જે ચલાવી લેવી. એ આ લેખનાં દેડકા જેવું કહેવાય કે જે ઉકળતા પાણી સાથે શરીર નું તાપમાન એડજેસ્ટ કરે છે. પરતું એમાંથી બહાર આવવા કોઈ પ્રયત્ન નથી કરતો. જો એ વ્યક્તિ ઈચ્છેતો પોતાની આવક માંથી ૧ મહિના જેટલી આવક અલગ મૂકી દે, આનાથી એને એક મહિનો જ તકલીફ પડશે પરતું એના પછીનાં બધા મહિનામાંપહેલાની જેમ છેલ્લા દિવસોમાં જે તકલીફ પડતી હશે તે બંધ થઇ જશે. આમ એને માત્ર એક મહિના જ તકલીફ પડશે પછી નહિ આ થઇ વાત વિપરીત પરિસ્થિતિ માંથી બહાર નીકળવાની. એક બીજું ઉદાહરણ લઇએ થોમસ એડીશનનું. થોમસ એડીશન ને બાળપણમાં જ સ્કુલ માંથી કાઢી મુકવામાં આવે છે એમ કહી ને કે એ મંદ બુદ્ધિ નો બાળક છે, એ મંદ બુદ્ધિ નો બાળક ખુબ જ મહેનતુ હોય છે આગળ જતા એ મહાન વિજ્ઞાનિક બને છે અને બહુ બધા સંશોધન કરે છે. એમના સંશોઘન માં મુખ્યત્વે વીજળી નો બલ્બ છે. વીજળી નો બલ્બ બનાવવા માટે તેઓએ એક હજાર પ્રયોગો કર્યા હશે ત્યારે એમને સફળતા મળી હતી. જો બાળપણમાં થોમ એડીશન બીજાની જેમ ખુદ ને મંદ બુદ્ધિ વાળો સમજયો હોત તો આગળ જતા એ એક મહાન વ્યક્તિ ન બન્યા હોત. અહિયાં પ્રથમ વાત મંદ બુદ્ધિની હતી કઈક તો કારણ હશે જે થી લોકો એ બાળક ને મંદ બુદ્ધિ નો ગણતા હશે. પરતું એ વાતને ખોટી સાબિત કરવા માટે થયેલ પ્રયાતોનાં લીધે જ થોમસ એડીશન એક મહાન વ્યક્તિ બની ગયા. જેમ ક્રિકેટ ની રમત રમતા ખેલાડી ની સામે બોલ ફેંકનાર વ્યક્તિ કોઈ પણ રીતે બોલ ફેંકી શકે છે. પછી એ બાઉન્સ હોય કે ફીરકી, એ બોલ નો સામનો બેસ્ટમેન કેવી રીતે કરે છે એની ઉપર રમત નો આધાર હોય છે. જો બોલ ની સ્પીડને જોઈ ને ડરી જાય તો એને રન બનાવવામાં મુશ્કેલી પડે. પરંતુ એ સામેથી આવતા બોલ ને જોઈ એની સ્પીડ ને જોઈ ડર્યા વગર રમે તો એ આરામથી સેન્ચુરી બનાવી ને પોતાની ટિમ ને જીતાડી શકે. આપણા જીવનમાં આવતી પરિસ્થિતિઓ નું પણ એવું જ છે જો એના થી ડરી જઇયે તો પરિસ્થિતિ વધારે વિકટ બને પણ આવનાર પરિસ્થિતિને જોઈ એને પારખી આરામ થી સમજદારી થી સામનો કરવામાં આવે તો એમાંથી આરામ થી બહાર નીકળી શકીયે.. ‹ Previous ChapterLearn to Live - 2 › Next Chapter Learn to live - 4 Download Our App