Mysterious Garden (Final Pat) in Gujarati Thriller by Meghavi Davariya books and stories PDF | રહસ્મય બગીચો (અંતીમ પાટૅ)

Featured Books
  • ओ मेरे हमसफर - 12

    (रिया अपनी बहन प्रिया को उसका प्रेम—कुणाल—देने के लिए त्याग...

  • Chetak: The King's Shadow - 1

    अरावली की पहाड़ियों पर वह सुबह कुछ अलग थी। हलकी गुलाबी धूप ध...

  • त्रिशा... - 8

    "अच्छा????" मैनें उसे देखकर मुस्कुराते हुए कहा। "हां तो अब ब...

  • Kurbaan Hua - Chapter 42

    खोई हुई संजना और लवली के खयालसंजना के अचानक गायब हो जाने से...

  • श्री गुरु नानक देव जी - 7

    इस यात्रा का पहला पड़ाव उन्होंने सैदपुर, जिसे अब ऐमनाबाद कहा...

Categories
Share

રહસ્મય બગીચો (અંતીમ પાટૅ)

(ફ્લોરા અને sid માયાવી દુનિયા માં ફ્લોરા નાં પીતા ને મળે છે અને તેને લઇ ને માયાવી દુનિયા બહાર ,બગીચા મા બહાર આવે છે sid કશુ સમજે તેં પેહલા તેની માતા તેને જોરથી તમાચો મારે છે કેમ કે આ બધુ તેને sid માટે કરેલું છે )

હવે આગળ.......


sid ની માતા જ્યારે તમાચો મારે છે ત્યારે sid ને વિશ્વાસ નથી આવતો કે જે સ્ત્રી એ ક્યારેય તેની સામે ઉંચા અવાજ માં પણ વાત નથી કરી ક્યારેય ભુલ પર પ્રેમ થી સમજાવનાર વ્યક્તિ આ રીત નું વર્તન શા માટે કરે છે ?

ફ્લોરા :" આ માં sid નો કોઈ વાંક નથી મે જ કહ્યુ હતુ"

sid ની માતા :" ચુપ રે છોકરી!!! તારા લીધે મારા બધા પ્લાન પર પાણી ફરી વળ્યું "

sid : " મૉમ!! આ તુ શુ કહી રહી છે તમે આજ પેહલી વાર મળ્યા છો "

sid ની માતા નો ગુસ્સો અસમાન પર છે ,

sid પૂછે છે કે મારો વાંક શુ છે મે તો ફક્ત આ ફ્લોરા ની મદદ કરી છે


sid ની માતા ગુસ્સા માં બોલવા નું ચાલુ કરે છે ....

" આ બંગલો ફ્લોરા નાં પિતા નો છે અને આ મિલકત નાં મલિક એ છે હુ અહિયાં નોકરાણી તરીકે હતી ફ્લોરા ની માતા નો મારા પર વિશ્વાસ હતો કે તેં બંગલો મારા પર છોડી ને કેટલા દિવસો સુધી જતા જ્યારે તારા (sid) જન્મ પછી તારા (sid) પિતા આપને મુકી ને જતા રહ્યાં ત્યારે મે લાલચ માં આવી ને એક તાંત્રિક પાસે આ માયાવી દુનિયા માં ફ્લોરા નાં પિતા ને મોકલી દીધાં જ્યારે આ ફ્લોરા ગાર્ડન મા અમને જોય જાય છે ત્યારે તાંત્રિક મને કહે છે કે ફક્ત આ છોકરી ની મદદ થી જ તેનાં (ફ્લોરા) નાં પીતા બહાર આવશે તેનાં હાથ પર રહેલી બુક cover page નુ પેઇન્ટિંગ જમીન પર છપાઈ જાઇ છે .આ તરફ ફ્લોરા ની માતા ની તબિયત બગડતી જઇ છે તેને અને ફ્લોરા ને મે દુર નાં પહાડી ગામ પર મોકલી દીધાં મને શુ ખબર હતી કે આટલી દુર આજ મારી સામે આવી જશે ને તેનાં પિતા ને બચાવી લેશે ..."

આ બધુ જણાવી ને sid ની માતા ને ખૂબ પસ્તાવો થઈ રહ્યો છે કેમ કે તેને તો માની જ લીધુ હતુ કે આ બધુ કયારે પણ બહાર નહી આવે પણ આજ ફ્લોરા અહિ આવી ને બધુ જ અજાણતા બહાર લાવી આપ્યું હતુ.

આમ sid ની માતા જોર થી રડવા લાગે છે ને sid ની માફી માંગે છે

ફ્લોરા છતા પણ માફી આપવા sid ને કહે છે જે થયુ તેં મને ફક્ત મારા પિતા જોયતા હતાં તમે અહિયાં રહી શકો છો હુ ને મારી માતા જે ઘરમાં રહીએ છીયે એ મારુ ખુદ નું ઉભુ કરેલું છે હુ ખુશ છું મારા પીતા જોડે ત્યાં જ રેહવા માંગુ છુ .

પણ sid ખુશ નથી તે અમેરીકા નોકરી શોધી ને ત્યાં જ સેટલ થઈ જાઇ છે



આ ઘટના ના પૂરા બે વર્ષ પછી જ્યારે sid ફરી થી ફ્લોરિડામાં આવે છે ફ્લોરા ને મળતા તેં તેને પરણવા માંગે છે તેવુ જણાવે છે.
ફ્લોરા તૈયાર છે પણ એક શરત કે sid તેની માતા ને માફ કરી ને તેની સાથે રાખે.

આજ પણ sid ની માતા આજ આ મિલકત ને બધુ જ અર્થવિહિનઁ લાગે છે ......સાથે તેને પસ્તાવો થઈ રહ્યો છે .