Prem no Prasad - 5 in Gujarati Love Stories by Komal Sekhaliya Radhe books and stories PDF | પ્રેમ નો પ્રસાદ.. - 5

Featured Books
  • અભિન્ન - ભાગ 5

    અભિન્ન ભાગ ૫ રાત્રીના સમયે પોતાના વિચારોમાં મગ્ન બની રાહુલ ટ...

  • કન્યાકુમારી પ્રવાસ

    કન્યાકુમારીહું મારા કન્યાકુમારીના  વર્ષો અગાઉ કરેલા પ્રવાસની...

  • હું અને મારા અહસાસ - 119

    સત્ય જીવનનું સત્ય જલ્દી સમજવું જોઈએ. જીવનને યોગ્ય રીતે જીવવા...

  • રેડ 2

    રેડ 2- રાકેશ ઠક્કરઅજય દેવગનની ફિલ્મ ‘રેડ 2’ ને સમીક્ષકોનો મિ...

  • ભાગવત રહસ્ય - 271

    ભાગવત રહસ્ય -૨૭૧   યશોદાજી ગોપીઓને શિખામણ આપે છે-કે- અરી સખી...

Categories
Share

પ્રેમ નો પ્રસાદ.. - 5

કેતકી નાં પૂછવા સામે દિવ્ય એ કેતકી નાં ખભે થી પકડી ને બેસાડી ખુરસી પર ને જે કીધું એના પછી કેતકી હચમચી ગઈ!સુ કેવું સુ નાં કેવું કંઈ સમજાતું નથી. થોડી વાર માટે આખા રૂમ માં સન્નાટો છવાઈ ગયો.થોડી સ્વસ્થ થયી. જી...... આટલો જવાબ નીકળ્યો કેતકી નાં મોઢે થી ને નીકળી ગયી.ફટાફટ નીચે આવી ને બેઝીન આગળ ઉભી રઈ કાચ માં પોતાનું મોઢું જુએ છે ને ચેહરા ને ધોવે છે ને ફરી કાચ માં પોતાનો ચેહરો જુએ છે.ને સ્વસ્થ થયી કિચન માં જઈ રૂટિન કામ કરવા લાગી એજ સવાર નું કામ દિવ્ય નું.દિવ્ય નીચે આવ્યો બ્રેક ફાસ્ટ કરીને નીકળી ગયો.હવે ઘર નું બાકી નું કામ પતાવી તૈયાર થઇ કૉલેજ માટે નીકળી ગયી.આજે વરુણ એ જોયું કે કેતકી બઉ જ ઊંડા વિચાર માં છે. હેય બ્યુટીફુલ ક્યાં હુઆ!!!કુછ હોને વાલા હૈ નાં જવાબ માં ક્યાં હોને વાલા હૈ એમ પૂછી પોતાની પાંપણો ઊંચી નીચી કરવા લાગ્યો વરુણ.વરુણ કેતકી માટે ગોડ ગિફ્ટ છે.ગર્લ ફ્રેન્ડ છે છતાંય બંને ની યારી ઊંડી પણ ક્યારેય વરુણે કેતકી વિશે ગલત નાં વિચાર્યું કે બોલ્યો.વરુણ યાર કૈસે કહું તુમ્હે!! કેહદો નાં જૈસે ચાહો!!! જાને દો સિક્રેટ હૈ મેરા ઔર બૉસ કા!! આ આ આ.... અબ આપકા ઔર બૉસ કા સિક્રેટ!!!???વાહ દોસ્ત દોસ્ત ના રહા પ્યાર પ્યાર નાં રહા જા જાલિમ બક્સ દિયા તુજે શાહરૂખ નાં અંદાઝ માં બોલે ને કેતકી ફિદા ફિદા..ચલ છોડ અબ તું બતા નહિ પાયેગી ઔર મુજે તુજે જ્યાદા પરેશાન કરના પસંદ નહીં.ચલ કેફે મે જાતે હૈ ઔર મૂડ બનાતે હૈ વૈસે મેરા બી જગડા હો ગયા હૈ દિલરૂબા સે તો મુજે ભી થોડા દર્દ સે બાહર આના હૈ.બંને દોસ્તો કેફે માં જઈ કૉફી પીવે છે ને ઇધર ઉધર કી બાતેં વગેરા.. ને બાકી નાં લેકચર્સ ભર્યા ને સાંજે બંને વિદા થયા.ઘર નાં ઘેટ આગળ લોક ખોલવાની જરૂર ન પડી. ઘેટ ખુલ્લો હતો અંદર ગાડી પાર્ક કરીને જોયું તો લોકો ની અવર જવર હતી.કેતકી નું દિલ ઘબરાવા લાગ્યું. એ ફટાફટ ઘર ની અંદર આવી તો ઓફિસ નો બધો સ્ટાફ આવેલો હતો ને કેતકી જાણે ચીફ ગેસ્ટ હોય એમ બધા એની સામે જોઈ હસ્તા હોઈ એવું લાગ્યું.કેતકી બધા ને હળવી સ્માઇલ આપતા ઘર માં પ્રવેશે છે.ત્યાં હૉલ માં દિવ્ય બેઠો હોય છે ઓફિસ નાં અન્ય સભ્યો સાથે બેઠેલો જોયો ને એને શાંતિ મળી.વેલકમ્ બ્રાઇડ!સાંભળી કેતકી ઓક્વર્ડ ફીલ કરવા લાગી દિવ્ય ની સેક્રેટરી આવી ને કેતકી ને હાથે પકડી ને એના રૂમ માં લઇ ગયી જ્યાં સલૂન વાળો સ્ટાફ હજાર હતો કેતકી નાં આઉટ ફીટ સાથે એને તૈયાર કરવા.કેતકી કઈ સમજી સકે એ પહેલાં જ સલૂન વાળો સ્ટાફ કેતકી નાં કપડાં ને હેયર સ્ટાઈલ ને મેકઅપ માં લાગી ગયો ને કેતકી જાણે સ્ટેચ્યુ. થોડી વાર માં કેતકી અપ્સરા!!કેતકી ને તૈયાર કરી હૉલ માં લાવા માં આવી ને સામે દિવ્ય પણ સુટ માં બેઠેલો જોઈ કેતકી નું દિલ જોર જોર થી ધબકવા લાગ્યું.પોતાની જાત ને લોકો ની નજરો થી બચાવતી ને પોતાના ધબકારા ને શાંત કરતી દિવ્ય જોડે બેઠી.આખું ઘર ફૂલો થી સઝેલું જોઈ ને ગાર્ડન માં લાઈટ્સ લબજબ.!ત્યાં દિવ્ય એ કેતકી ને કહ્યું ચાલો મમ્મી પાપા એરપોર્ટ આવી ગયા છે આપણે એમને લેવા જઈએ.બધું આંખ નાં પલકારા માં થતું ગયું ને કેતકી ને એક પછી એક આંચકા લાગવા લાગ્યા. સેક્રેટરી આવી ને કેતકી નો હાથ પકડી કેતકી ને દિવ્ય ની સાથે ચાલવામાં હેલ્પ કરવા લાગી ને દિવ્ય ની ગાડી માં એની જોડે બેસાડી આઉટ ફીટ ને સાચવી ને ગાડી માં.એક શબ્દ પણ નતો નીકળી શકતો ને પોતે કાચ ની ડૉલ!ડ્રાઇવર ગાડી ચલાવતો હતો દિવ્ય ચૂપ બેઠો હતો કેતકી નાં બધું સપના જેવું લાગતું હતું. એરપોર્ટ નાં પાર્કિંગ માં ગાડી પાર્ક કરી ડ્રાઇવર એ ને દિવ્ય ને કેતકી નીચે ઉતર્યા.સાથે સ્ટાફ નાં કાફલા ની ગાડીઓ પણ પાછળ પાછળ પાર્ક થયી ને દિવ્ય ને આજુબાજુ ને પાછળ ચાલવા લાગ્યો.થોડી વાર નાં ઇંતજાર પછી દિવ્ય નાં મમ્મી પાપા આવી ગયા.સ્ટાફે ફૂલો ની માળા થી એમનું સ્વાગત કર્યું.દિવ્ય એમના પગે પડ્યો ને કેતકી ને પણ ઈશારો કર્યો એ પણ એમના પગે પડી(ક્રમશ....)