Midpoint in Gujarati Science-Fiction by Hardik Galiya books and stories PDF | મધ્યબિંદુ

Featured Books
Categories
Share

મધ્યબિંદુ

પવન ૨૦૪ ની ઝડપેફૂકાઈ રહ્યો છે, વાતાવરણમાંવરસાદી ફેરફાર થયા છેપણ વરસાદ આવતો નથી,અનેપવનની ઝડપ સતત વધતી જાય છે,ઘરના છાપરા, કાચા મકાનો અનેછૂટા છવાયા મકાનો ઉડતા જાય છે, મોટી ઇમારતો ત્યાંસધુ ી જ સરુક્ષિ ત છે, જ્યાંસધુ ી પવનની મોટી દીવાલો તને ેપોતાની ઝપટોમાંનહિ લે, શહરે ના લગભગ દરેક લોકો સરુક્ષિ ત ઘર (શલ્ેટર હોમ) માંસરુક્ષિ ત છે. પરંતુભયનુંવાતાવરણ એટલુંજ 

વધારેગભં ીર છે. હવામાન વિ ભાગના અનસુ ાર આ આપતી સામેહવેવારંવાર સામનો કરવો પડશ.ે..કારણ પથ્ૃવી પર માનવ દ્વારા કાપવામાંઆવલે ા વક્ષૃ ો, જગં લોનો વિ નાશ અનેઊભા કરવામાંઆવલે ા મોટા મોટા ઔદ્યોગિ ક શહરે ો (ઇન્ડસ્ટ્રીયલ સિ ટી) અનેઔદ્યોગિ ક કોરિ ડોરનુંઆ કારણ છે, તને ા કારણેઆબોહવામાંખબૂ જ ઓછા સમયમાંફેરફાર સામેઆવ્યો છે. શલ્ેટર હોમ માથં ી અત્યારેબસ આટલુંજ વધારેએહવાલ જોઈશું આગળના સશે નમાંથોડી ક્ષણો બાદ.અચાનક નાના બાળકના રડવાનો અવાજ આવેછે 

આટલા ભયના માહોલમાંઆતો ખશુ ીની નાનકડી લહરે છે. અહીંયા શલ્ેટર હોમમાંબાળકી નો જન્મ થયો છે. બહાર વાવાઝોડાની પરિ સ્થિ તિ માંનાનકડી બાળકીનો જન્મ થયો તથે ી માતા-પિ તાએ સ્ટ્રોમ નામ આપ્ય.ું 

આ દ્રશ્ય હતુંકેનબે રા સ્ટેટન.ુંઅહીંયા પવનની દીવાલો એટલેકેવાવાઝોડુ.ં અહીંયા એક નહિ પરંતુઘણા બધા વાવાઝોડા આકાશમાથં ી સિ ડીની જેમ નીચેઉતરતા જાય છેઅનેએક બીજા સાથેઅથડાતા જતા હતા. મૌસમ વિ ભાગનુંએવુંમાનવુંહતુંકેઆવુંહવેવારંવાર થતુંરહશ.ે 

આવી વિ પરીત પરિ સ્થિ તિ માંબાળકીનો જન્મ થયો તથે ી બાળકીનુંનામ સ્ટ્રોમ રાખવામાંઆવેછે. સ્ટ્રોમ નો જેમ વિ કાસ થતો ગયો, તેમોટી થતી ગઈ, એનેસમજણ આવી ત્યારથી તને ી માતાએ તને ેજીવનમાંઆવતી કુદરતી આપતિ વિ શેસમજ આપી અનેતને ી સામેકેમ લડવુંતને ા વિ શેમાહિ તી આપી. આવી તાલીમથી સ્ટ્રોમના મનમાંનવા નવા વિ ચારો આવતા ગયા અનેસમય આવતા તેહવામાન વિ ભાગમાંહવામાન વજ્ઞૈ ાનિ ક તરીકેનવા સશં ોધનો કરવાનુંશરૂ કર્યું.ર્યું એકવાર તને ેવિ ચાર આવ્યો કેવાવાઝોડા આવેછેતને ી વચ્ચેશુંહશે? તને ા મધ્યમાંકેવી પરિ સ્થિ તિ હશે? કેવુંવાતાવરણ હશ?ે!!! 

વિ વિ ધ વાવાઝોડાના વિ ડિ યો (ફૂટેજ) જોયા. તને ા પરથી તને ેપરિ સ્થિ તિ નો ખ્યાલ આવ્યો વાવાઝોડા ની દિ વાલ એટલેકેબહારની સપાટી પર હવા ઝડપ થી ઉપર-નીચેથાય છે, અવકાશમાંજ્યારેઠંડી અનેગરમ હવાનુંપ્રમાણ વીજળીના કારણેસરખુંથાય છેત્યારં ેઆકાશમાથં ી એક વલય ઝડપથી જમીન તરફ ગતિ કરેછે, અનેએક સીડી ની જેમ જમીન સાથેઅથડાય છે, પછી આગળ વધેછે, વચ્ચેઆવતા દરેક પદાર્થનર્થ ેપોતાની અંદર સમાવી લેછે. ઘણા બધા સવાલનો જવાબ મળ્યો પરંતુતને ેજે માહિ તી જોઈતી હતી તેમળતી નથી. તને ા માટેતેપોતાના સાથી કર્મચર્મ ારીઓ નેવજ્ઞૈ ાનિ કોનેવાત પણ કરેછેઅનેકામ કરવાનુંશરૂ કરેછે વાવાઝોડાના મધ્યબીંદુપર. 

તને ુંએક સહયોગી જેકબ તને ી મદદ કરવામાંઆગળ હોય છે. એકવાર નવા સશં ોધન પછી તણે ે મજાક-મજાકમાંઆ પ્રોજેક્ટ અહીં જ પરૂો કરી દેવા કહ્યુંઅનેઉમર્યુંે ર્યુંકે, "વાવાઝોડાના મધ્યબીંદુપર શુંછે? તે ખરેખર જાણવા માટેવાવાઝોડા ની અંદર પ્રવશે કરવો પડે, ત્યાંસધુ ી ખરેખર પરિ સ્થિ તિ શુંહોય તને ો ખ્યાલ આવેનહિ " આ વાત જેકબ મજાકમાંબોલ્યો હતો પરંતુસ્ટ્રોમ આ સાભં ળી ઘણા બધા વિ ચારો પર બ્રેક મારી અને બહારથી આ પ્રોજેક્ટ બધં કરી દીધો, પરંતુપોતાના મગજમાંહમણાંમાટેબધં (ટેમ્પરરી ક્લોઝ) કરેલો હતો. 

બે-ત્રણ વર્ષ પછી અચાનક એક વાર હવામાંફરી બદલાવ થયા. મોસમ વિ ભાગેતાત્કાલિ ક એલર્ટ જાહરે કરી બધાનેશલ્ેટર હોમમાંજવા તાકીદ આપી, બધા વજ્ઞૈ ાનિ કોનેપણ પોતાની કચેરી છોડી ભગૂ ર્ભઓફિ સમાંજઈ કામ કરવાની સચૂ ના આપી. બધા સચૂ ન મજુ બ શલ્ેટર હોમ તથા વજ્ઞૈ ાનિ ક ભગૂ ર્ભઓફિ સમાંપહોંચી ગયા.

એલર્ટ ના ૩ થી ૪ કલાક પછી એક વાવાઝોડું પથ્ૃવી પર ત્રાટક્યુંઅનેઆગળ વધવા લાગ્ય.ું થોડા સમયમાં એક પછી એક ઘણા બધા વાવાઝોડા ત્રાટકવા લાગ્યા અનેઆગળ વધતા વચ્ચેઆવતા કાર,બાઈક, ઘરો, છૂટાછવાયા બિ લ્ડીંગ વગેરેનો નાશ કરતા ગયા અનેઆખુંશહરે ખેદાન-મદે ાન થઇ ગય.ું 

એકાએક સ્ટ્રોમના મનમાંએક વિ ચાર આવ્યો જે તને ેત્રણ વર્ષ પહલે ાંજેકબ વાત કરેલી તેયાદ આવ્ય.ું તણે ે જેકબનેકહ્યુંતણે ેજે વાત કરી હતી તને ેઅમલમાંલાવવા નો સમય આવી ગયો છે. 

જેકબ : કઈ વાત ? કઈક સમજાય એવુંબોલ. 

"વાવાઝોડા ની અંદર જવાનો સમય આવી ગયો છે" સ્ટોર્મનર્મ ી આ વાત સાભં ળી જેકબના પગ નીચથે ી જમીન ખસી ગઈ. તેમાન્યો નહીં સાથેબીજા વજ્ઞૈ ાનિ કોએ પણ આ કામ કરવુંતેપાગલપણુંછે. એવો બધાએ અભિ પ્રાય આપ્યો અનેન કરવા માટેસચૂ ના આપી. અનેસાથેઆવવા માટેકોઈ તયૈ ાર થયુંનહીં. કહવે ાય છેનેકેજ્યાં સધુ ી પાગલપન નથી આવતુંત્યાંસધુ ી કંઈ નવુંસશં ોધન થતુંનથી. બધાના ના પાડવા છતાંએકલી સ્ટ્રોમ આ કામ કરવા માટેતયૈ ાર થાય છે. પોતેજરૂરી માર્ગદર્શનર્શ મળે વવા માટેસાધન (ડિ વાઇસ) અનેકેમરેા પોતાની સાથેલઈ જાય છે, નકશા સ્થળ જાણવા માટેસાથેલેછે, એક વાવાઝોડા માંકઈ જગ્યાએ પ્રવશે કરવો તેનક્કી કરેછે, અનેકાર લઈનેનીકળી પડેછે. 

વાવાઝોડુંજે નજીક હતુંઅનેગતિ ધીમી હતી તને ેટાર્ગેટ બનાવી તેબાજુપોતેગતિ કરેછે. એક કેમરેો કારમા,ં એક પોતાના માથા પર રાખીનેસમય યોગ્ય લગતા કાર નેવાવાઝોડા ની દીવાલ સાથેઅથડાવી, પરંતુ કોઇ કારણોસર કાર સાથેતેબહાર ફેંકાઇ જાય છેઅનેવાવાઝોડા ની અંદર પ્રવશે ી શકતી નથી. અનેકાર હવે ફરી શરૂ થાય તવે ી સ્થિ તિ માંપણ રહી નહી. વાવાઝોડાથી બચવા માટેસરુક્ષિ ત જગ્યા શોધેછે. તેમોલમાંઅંદર જાય છે, મોલ માથં ી ફરીથી સહ કર્મચર્મ ારી વજ્ઞૈ ાનિ કો નો કોન્ટેક્ટ કરેછે. પોતેસફળ નથી થઈ તને ી વાત કરેછે. સાથ-ેસાથેપછૂ ેછેકેપોતેવાવાઝોડા ની દીવાલ સાથેટકરાઈનેકેવી રીતેબહાર આવી ? કેવી રીતેઆવુંશક્ય બને? પરંતુકોઈએ પહલે ીવાર આવુંસાહસ કર્યું હોવાથી કોઈ જાણકારી મળતી નથી. 

સ્ટ્રોમનુનવુસાહસ જોઈ તને ો સાથી મિ ત્ર જ્હોન તને ેઆમાંમદદ કરવા માટેસાથેઆવેછેઅનેતને ા માનવા અનસુ ાર સ્ટ્રોમનુંવાવાઝોડા માથં ી બહાર નીકળવુંએ અશક્ય બાબત છે. પરંતુતેજેવી રીતેબહાર ફેંકાઈ તને ુંકારણ વાવાઝોડા પર કોઈ બીજા મોટા વાવાઝોડા નો પ્રભાવ હોઈ શકે, એટલેકેગરુુત્વાકર્ષણર્ષ બળ વધારેહોય, પવન પણ વધારેહોય, વધારેમોટું હોય એવુંવાવાઝોડુંતને ી તરફ નાના વાવાઝોડાનેજ્યારેખેંચતું હોય તો વચ્ચેઆવતો ઓબજેકટ વાવાઝોડાની બહાર ફેંકાઈ જાય છે. 

અનેજ્હોન વાત કરેછેકેવાવાઝોડા ની સખ્ં યા વધતી જાય છેઅનેશહરે ના અલગ-અલગ લોકેશન પર બીજા સાત વાવાઝોડા મળ્યા (સ્પોટ થયા) છે. વાવાઝોડા ના બદલાયલે ા લોકેશન પર થી નક્કી કરી શકાય નહીં કયા વાવાઝોડા નુંસ્થાન ક્યાંછે, અનેકઈ જગ્યા પર બીજા વાવાઝોડા એકબીજા સાથેટકરાશ.ેતથે ી બનં ેદૂરથી વાવાઝોડાના સ્થાન જાણી એક વાવાઝોડા તરફ જવા નીકળેછે. 

તેએક વાવાઝોડા પાસેપોહચતાંપહેલા બીજા વાવાઝોડાની નજીક આવતા કાર ચાલવાનેબદલેપાછી ખેંચવા લાગેછે. સમય સચૂ કતા વાપરી જ્હોન કારની બહાર નીકળી જાય છે, પરંતુસ્ટ્રોમ સીટ બેલ્ટ ન ખલુ વા ને કારણેબહાર નીકળી શક્તી નથી વાવાઝોડું કાર નેપોતાની તરફ ખેંચવા લાગેછેસ્ટ્રોમ સમયસચૂ કતા વાપરી કારનુંટોયિ ંગ હકુ ખોલીનેબાર છોડી દેછે, જ્હોન તને ેએક બિ લ્ડિ ંગની અંદરના પાઇપ સાથેજોડી દેછે. હજુસધુ ી સ્ટ્રોમ થી સીટ બેલ્ટ ખલૂ તો નથી. પવનના કારણેખેંચાણ વધતુંજાય છે, હકું પણ હવેખેંચાવા લાગ્યુંલોખડં ના એક પછી એક એમ ત્રણ થી ચાર તાર તટૂી જાય છે. એટલા સ્ટ્રોમનુંધ્યાન એક તટૂેલા કાચ પર પડેછે. તેકાચ ઉઠાવી સીટબેલ્ટ કાપી નાખેછેઅનેબહાર કદૂ ી પડેછે.

વાવાઝોડા થી બચવા માટેબનં ેએક નજીકના બિ લ્ડીંગ માંઆશરો લેછે. થોડીવાર પછી વાવાઝોડાનેટાર્ગેટ કરી બનં ેતને ા તરફ જવા નીકળેછે. પરંતુઆ વખતેતઓે ની પાસેકોઈ વાહન નથી તેચાલતા ચાલતા આગળ જાય છે. અચાનક તમે નુંધ્યાન જાય છે. વાવાઝોડુંએક જગ્યા પર સ્થિ ર થઈ ગયુંછે, પરંતુતેસ્થિ ર વાવાઝોડા ના અભ્યાસુવજ્ઞૈ ાનિ કોના મતેજ્યારેકોઈ વાવાઝોડું સ્થિ ર દેખાવા લાગે, ત્યારેસમજવુંકેતેવાવાઝોડુંતમારી તરફ ગતિ કરી રહ્યુંછે. 

વાવાઝોડું કઈ તરફ ગતિ કરેછેતેજાણી બનં ેસરુક્ષિ ત જગ્યા ગોતેછેપરંતુઆજુબાજુમાંએવુંકોઈ સ્થાન નથી કેત્યાંજઈ શકેનકશામાંજોઇ સ્ટ્રોમ સ્થાન શોધેછે. નજીકમાંએક ભગૂ ર્ભસરુંગ જેવુંછેકેજે પહલે ા પાણી પહોંચાડવા માટેઉપયોગી થતુંહત,ું પરંતુહાલમાંતમે ાંપાણી નથી ખાલી અવસ્થામાંછેતમે ાંઅંદર જઈ શકાય છે. 

તમે ના સધુ ી વાવાઝોડુંપહોંચેતેપહલે ા બનં ેત્યાંપહોંચેછેઅનેમહા મહને તેતેભગૂ ર્ભનહરે નુંઢાકં ણુંખોલે છે. બનં ેજ્યાંસધુ ી વાવાઝોડુંત્યાથં ી પસાર ન થાય ત્યાંસધુ ી ત્યાંજ રહવે ાનુંવિ ચારેછે. 

વાવાઝોડુંતમે ના તરફ ગતિ કરતા કરતા આગળ વધતુંહતુંઅનેઅનાયાસેતેભગૂ ર્ભસરુંગ ની ઉપર થી જ વાવાઝોડુંપસાર થયુંસ્ટ્રોમ તેઢાકં ણા ની નીચેની ખલ્ુલી જગ્યા માથં ી તેજોઈ રહી હતી. વાવાઝોડાનો વ્યાસ આશરે૩૦થી ૫૦ મીટર જેટલો હતો તેઢાકં ણા પર આવતા વાવાઝોડાના ભયકં ર પવનોના ઝાપટા આવ્યા તે વાવાઝોડા ની દિ વાલ હતી, વાવાઝોડાં( સ્ટ્રોમ )જેવી પરિ સ્થિ તિ માંજન્મલે ી સ્ટ્રોમ હવેવાવાઝોડા ( સ્ટ્રોમ ) ની વચ્ચેહતી. એટલેકેતેવાવાઝોડા ની અંદર હતી. એક દોરડુંસરુંગ માંરહલે ા એક પાઇપ સાથેબાધ્ં યુંઅનેએક છેડો પોતાની સાથેબાધ્ં યો. એક કેમરેો જ્હોનનેઆપીનેઅંદરથી જ રેકોર્ડ કરવા કહ્યુંઅનેપોતેબહાર વાવાઝોડાના મધ્ય માંજાય છે. 

બહાર જતાની સાથેઆશ્ચર્ય પામેછેકેમ કેત્યાંવાવાઝોડાની સહજે પણ અસર વર્તા તી નહોતી, હવાનુંસહજે પણ દબાણ નહોત,ું જમીન પર પોતેસ્થિ ર ઊભી હતી. 

આગળ વધતાંતેવાવાઝોડાની દીવાલ પાસેપહોંચી ગઈ. પવન નુંદબાણ વધવા લાગ્યુંતથે ી તેહવામાં ઊંચકાઈ અનેઊંચકાવાની સાથેજ તેહવામાંતરવા લાગી, જેમ પાણીમાંમાછલી હોય તમે . સ્ટ્રોમ વાવાઝોડાની સાથેસાથેઆગળ વધવા લાગી દોરી ટંકૂ ી થતી ગઈ અનેપોતેવાવાઝોડાની બહાર ખેંચવા લાગી. તથે ી દોરી પોતાના શરીર પર થી છોડી દીધી. વાવાઝોડુંઆગળ વધતુંજાય તને ી સાથેગતિ કરતી ગઈ કેમરેામાંરેકોર્ડિં ગ કર્યું હતુંઅનેપોતેપણ બીજુંબધુંનિ રીક્ષણ કરતી હતી. પાચં થી છ કલાકની સફર પછી એક વાવાઝોડું બીજા મોટા વાવાઝોડા જોડેટકરાયુંતને ેએક મોટા વાવાઝોડાના કેન્દ્રમાંપ્રવશે કર્યો વાવાઝોડાના અથડાવાથી અંદર કેવુંવાતાવરણ સર્જાય છે. કેવી રીતેબદલાય છે. તેબધુંજ નિ રીક્ષણ કરેછે. 

અમકુ કલાકો પછી વાવાઝોડુંશાતં થાય છે, તને ી ગતિ ધીમી પડેછે, દિ વાલમાંચકરાવો ઓછો થતો જાય છે, તમે ાથં ી બધી વસ્તુબહાર ફેંકાતી જાય છેજેમ વસ્તુબધી બહાર ફેંકાય છે, તમે -તમે વાવાઝોડા ની ઝડપ ધીમી પડતી જાય છેઅનેકદ નાનુંથતુંજાય છે. 

એક સમય એવો આવેછેકેજ્યારેવાવાઝોડાની અસર સપં ર્ણૂ ર્ણરીતેપર્ણૂ ર્ણથવા જઈ રહી છેઅનેજેમ સિ નમે ટિેટિક (ફિ લ્મી ) સિ નમે ા સપુ રહીરો 

હવામાથં ી જમીન પર લેન્ડ ( નીચેઉતરવું) કરેછેતવે ી રીતેસ્ટ્રોમ વાવાઝોડામાંથી ઉપરથી નીચેલેન્ડ કરે છેજ્યારેવાવાઝોડુંસપં ર્ણૂ ર્ણશાતં થઈ જાય છેતને ી દિ વાલો વિ ખરાઇ જાય છેત્યારેપોતેવાવાઝોડા માથં ી બહાર આવેછેઅનેનજીકમાંજઈ સમય સ્થળ વગેરેજાણી પોતાની ઓફિ સ પહોંચેછે.

ઓફિ સ પહોંચી બધા પોતાની વાહવાહ કરેછેતને ેનવાજે છેતને ો ક્ષણિ ક આનદં પોતાના જીવનની મોટી સિ દ્ધિ હાસં લ કરી છેતને ુંથીસીસ તયૈ ાર કરેછે. વાવાઝોડાનેતને ી નવી જાણકારી અનેસાહસ બદલ સરકાર આદિ વાસી વજ્ઞૈ ાનિ ક નો ખિ તાબ આપેછેઅનેતને ી શોધનેસદીની સૌથી મહાન શોધ (Innovation of the century) તરીકેવિ શ્વ પ્રસિ દ્ધ કરેછે.