Quotes by Aarti in Bitesapp read free

Aarti

Aarti

@aarti6070


કરીયે પ્રીત અનોખી કે સંધ્યા પણ શરમાય, સુરજ સામે હું ઊભો ને પડછાયા માં તું દેખાય....
- Aarti

"કોઈ શબ્દો માટે બેસી રહ્યું,,,,,,,,અને,
કોઈએ આંખો વાંચી લીધી".
- Aarti

યાદ આવશે તારી દરેક દિવસ,
પણ તને કહીશ નહીં

લખીશ તારા માટે દરેક શબ્દ, પણ તારું નામ લઈશ નહીં...❤️
- Aarti

એક શમણું જોયું છે .જે હવે સાચું થવા જઈ રહ્યું છે .આ ઈટ રેતી કપચી માટી અને પાણી બધું ભેળું થઈને એક મકાનમાંથી મારું ઘર થવા જઈ રહ્યું છે.,,,🏦

Read More