The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હતી મારા દર્દની દવા આ સંસારમાં એક જ દાક્તર પાસે....... અફસોસ કે એમણે પણ દવા ન કરતા હાથ અધ્ધર કર્યા છે...... જિંદગી ની "યાદ"😭
જીવતે જીવ મારી નાખ્યો યાર તેતો.....😭😭😭. અસહ્ય વેદના કેવી રીતે સહવી....😭😭😭 - Ajit
કાશ તે તારા હાથે ઝેર આપ્યું હોત તો મને હસી હસી સ્વીકાર્ય હતું........ તું જે રીતે છોડી ને ગઈ છે ને એનું દર્દ જિંદગીભર સતાવશે..... જિંદગી ની "યાદ" - Ajit
માણસોનો કોઈ ભરોસો નઈ......
એકલા ગગનના પંખી થઈ ને ક્યાં ઊડવું હવે........ મનગમતું આભ જ નથી રહ્યું તો કયા વિહરવું હવે...... એ પંછી નો ટહુકો આજે પણ ગુંજે છે હૈયે........ કયા માળે જઈ ગોતવો એ મનમાં ને મનમાં મૂંઝાઉ છું હવે..... વીંધાય છે કાળજુ એક એનો મધુરો સાદ સાંભળવા...... આ વેદનાઓ કોને જઈને કહેવી હવે........ જિંદગી ની "યાદ" Lots of missing you so much My wife AJU.......😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ચાલ્યા ગયા બધા એક એક કરતા વારા ફરતી મારી જીંદગીમાંથી........ હવે હું ખુદને ખુદથી બેઈમ્તીહા મહોબ્બત કરવા જઈ રહ્યો છું..... જિંદગી ની "યાદ"
તું નઈ સમજે કિંમત શ્વાસની અને વિશ્વાસની....... મેં પ્રેમ રુપી પંખીડાને શ્વાસ અને વિશ્વાસ વિના તરફડીયા મારતા જોયા છે...... જિંદગી ની "યાદ"
પરોઢે પેહલા તમને યાદ કરતા ને પછી આંખ ખોલતા એ કેમ ભુલી ગયા તમે.. ખુદની ચિંતા મૂકી ને ખબરૂ તમારી લેતા પહેલા એ કેમ ભુલી ગયા તમે.... દર્દ પોતાના સંતાડીને દિલાસો તમને આપતા પહેલા એ કેમ ભુલી ગયા તમે વિયોગમાં વિખરતા ને તમ ગળે લાગીને હળવું હસતાં એ કેમ ભુલી ગયા તમે... છેલ્લા શ્વાસ સુધી જોડે રહેવાની વાતું ને લાગણી નું ભાથું કેમ ભૂલી ગયા તમે જિંદગી ની "યાદ"
और आखिर में कुछ नहीं बचा मेरे पास मेरे अलावा....
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser