Quotes by Dt. Alka Thakkar in Bitesapp read free

Dt. Alka Thakkar

Dt. Alka Thakkar Matrubharti Verified

@alkathakkar
(518.2k)

હાથ થામા હૈ તો ઉમ્રભર નિભાના
જીવનભર સંગ રહેને કા વાદા નિભાના
ચાહે સુખ હો ચાહે દુઃખ હો
હર ડગર પે સાથી પ્યાર નિભાના
- Dt. Alka Thakkar

Read More

ડાહી ડાહી ઉપદેશાત્મક
વાતો કરવી તો સરળ છે મુશ્કેલ છે એને અનુસરવું
- Dt. Alka Thakkar

એક ડોશી
હાથ નું નેજવું કરી
શોધે પ્રાંગણ પિયર નું
- Dt. Alka Thakkar

ચા તો એમ જ બદનામ છે દુનિયા માં
કે ચા પીવાથી ઊંઘ નથી આવતી

એકવાર પ્રિયજન ની યાદ આવે પછી મજાલ છે કે આંખ મટકું ય મારે!
- Dt. Alka Thakkar

Read More

ભોળો છે અને ભોળા નો નાથ પણ છે
જરા ચાલાકી બાજુ પર મૂકીને શીશ ઝુકાવો અહીં
- Dt. Alka Thakkar

સાથે મળી કરીએ ચલો લાગણી નું તાપણું
તો હૂંફ પામશે કોઈક
સ્વજન આપણું

- Dt. Alka Thakkar

સાંભળી ને અમારી કથા
સમજજે તું અમારી વ્યથા
- Dt. Alka Thakkar

સોંપી દો બધું શિવને
પછી જુઓ નિરાંત જીવ ને
- Dt. Alka Thakkar

રીમ ઝીમ વરસે પલ પલ તારો સ્નેહ બૂંદ
ને
મારી મન ધરતી મહેંકે
ભીની સોડમ સી



- Dt. Alka Thakkar

#Holi

Holi is festival of colours, Let's spread colour of friendship, pyar and make everyone happy with fragrance of friendship