The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
कहते लोग के मौत के आने से में मर जाऊँगा में तो उसिके नूर से आया हू फिर से उसीमे मिल जाऊँगा
માતૃભારતીના વાંચકોને રામનવમીની હાર્દિક શુભ કામનાઓ.અહીં એક રામ ભજન ની લિંક આપી છે જરુરથી સાંભળશો.https://youtu.be/NTCdK7Qb_1E?si=z5TCthjO7tThig7L
दिल पर गिरी है बिजली जबसे ये सुना हे। के साथी तुने कोई दूसरा चुना हे।
ज़खमे जुदाई देकर चले गये थे वो। फिर लौट कर हे आए अब पुछ रहे हैं वो क्या अब भी दर्द हो रहा है?। आंसू छिपाकर अपने बस इतना ही कह पाया जबसे जुदा हुआ हु बेजान जिस्म हूं मे मुझको दर्द कहां?।
સપના તો હોય છે સપનાઓ અને તે હોય છે ફક્ત તુટવા માટે. તમારી નશીલી આંખો જ કાફી છે ફક્ત અમારા હોંશ લુંટવા માટે.
કંઈક તો છે મારા મા પણ.જેથી એ મોહી પડ્યા મારા હોઠો પર હોઠ એણે અમથા નથી જડ્યા.
મૈયા યશોદાને શ્રી કૃષ્ણની ફરિયાદ કરતા રાધા અને ગોપીઓ નુ એક જબ્બર જસ્ત ગીતનુ આ લિંક છે એક વાર જરુર સાંભળશો https://youtu.be/5-C8uWB0DR0?si=bAGEVc9IFD5khWY9
તરત મળતુ નથી સુખ પામતા બહુ વાર લાગે છે હંમેશા કર્મના ફળને પાકતા બહુ વાર લાગે છે
https://youtube.com/watch?v=OkkNY2LCSB4&si=I5ea8y-9YN0CEiyF નવરાત્રિ ની હાર્દિક શુભ કામનાઓ સાથે પ્રસ્તુત છે આ સુપર ગરબો
અમે બોલતા હતા ત્યારે ટોકતા હતા લોકો હવે સીવી લીધા હોઠ તો કહે છે લોકો કે કેમ કંઈ બોલતા નથી?
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser