Quotes by Anurag Basu in Bitesapp read free

Anurag Basu

Anurag Basu

@anurag12
(9.4k)

મારા વ્હાલી ને, મારા કરતાં
ચ્હા વધારે વહાલી લાગે..😏..
હું ટાઇમસર મળું ના મળું,😟
ચ્હા ની તલબ, એને પહેલી લાગે....😅
- Anurag Basu

Read More

સમય હતો મુલ્યવાન, જ્યારે અમે સાથે હતા🤗
દરેક મૂશ્કેલી ને, પળવારમાં હસતા હસતા ભગાડી દેતા હતા
પણ..
કહે છે ને કે,
સમય ઘણો બળવાન
તો ,
જો ને
આ‌‌ સમયે પણ કેવી પોતાની કરવટ બદલી ??
હરહંમેશ સાથે રહેતી એવી,
,રાધા કૃષ્ણ ની એક જોડી
એકબીજાને એક નજર નિહાળવા માટે ય,
રહી છે તરસી..
- Anurag Basu

Read More

OSHO THOUGHT

OSHO THOUGHT

OSHO
- Anurag Basu

OSHO THOUGHT

OSHO THOUGHT

OSHO

Osho

Osho
- Anurag Basu